ડેડીયાપાડા ખાતે પણ મતદાનની વ્યવસ્થા ITI ખાતે રાખવામાં આવી હતી. આ મતદાન ત્રણ દિવસ ચાલ્યું હતું. જિલ્લા કલેકટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી આઈ. કે. પટેલ દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જો કે, નર્મદા જિલ્લાના 1500થી વધુ કર્મચારીઓમાં રવિવાર સવારે થી 12 વાગ્યા સુધી માં માત્ર 20 વોટ આપવા કર્મચારી આવ્યા હતા, ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પણ આ કર્મચારીઓને નડી રહી હોય તેમ લાગી રહ્યું હતુ.
નર્મદા લોકસભા બેઠક પર સરકારી કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન યોજાયું
નર્મદા: જિલ્લામાં બે લોકસભા મતવિસ્તાર આવેલા છે. જેમાં છોટાઉદેપુર લોકસભામાં તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકા આવે છે. જ્યારે ભરૂચ લોકસભા મતવિસ્તારમાં ડેડીયાપાડા અને સાગબારા આવે છે. આ બંને લોકસભામાં કાર્યરત સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ જવાનોએ રવિવારે સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી સરકારી આયુર્વેદ કોલેજ રાજપીપળા ખાતે મતદાન કર્યું હતું.
સ્પોટ ફોટો
ડેડીયાપાડા ખાતે પણ મતદાનની વ્યવસ્થા ITI ખાતે રાખવામાં આવી હતી. આ મતદાન ત્રણ દિવસ ચાલ્યું હતું. જિલ્લા કલેકટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી આઈ. કે. પટેલ દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જો કે, નર્મદા જિલ્લાના 1500થી વધુ કર્મચારીઓમાં રવિવાર સવારે થી 12 વાગ્યા સુધી માં માત્ર 20 વોટ આપવા કર્મચારી આવ્યા હતા, ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પણ આ કર્મચારીઓને નડી રહી હોય તેમ લાગી રહ્યું હતુ.
NARMADA
નર્મદા જિલ્લામાં બે લોકસભા મતવિસ્તાર આવેલા છે. જેમાં છોટાઉદેપુર લોક સભા માં તિલકવાડા, ગ્રુડેશ્વર અને નાંદોદ, તાલુકા આવે છે. જ્યારે ભરૂચ લોક સભા મતવિસ્તાર માં ડેડીયાપડા, સાગબારા આવે છે. આ બંને લોકસભા માં કાર્યરત એવા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, પોલીસ સ્ટાફ, grd, હોમગાર્ડ સહિત રવિવાર સવારે 10:00 થી સાંજના 5 વાગ્યા સુધી સરકારી આયુર્વેદ કોલેજ રાજપીપલા ખાતે સરકારી કર્મચારીઓ એ પોષ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ડેડીયાપાડા ખાતે પણ મતદાન ની વ્યવસ્થા આઈટીઆઈ ખાતે રાખવામાં આવ્યું હતું. આ મતદાન ત્રણ દિવસ ચાલ્યું હતું. જિલ્લા કલેકટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી આઈ.કે.પટેલ દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.જોકે નર્મદા જિલ્લા 1500 થી વધુ કર્મચારીઓ માં આજે સવારે થી 12 વાગ્યા સુધી માં માત્ર 20 વોટ આપવા કર્મચારી આવ્યા હતા ત્યારે ઉનાળા ની કારજાર ગરમી પણ આ કર્મચારીઓ ને નડી રહી હોય તેમ લાગી રહ્યું હતું જોકે બુથ પર રહેલ કર્મચારીઓ પણ પોતાનો ટાઈમ પાસ કરવા મોબાઈલ રમી રહયેલા etv bharat માં કેમેરા માં કેદ થયા હતા ત્યારે કહેવાય કે લોકસભા ની ચૂંટણી માં વોટ આપવામાં કર્મચારીઓ ને પણ રસ ન હોઈ તેમ લાગી રહ્યું છે
બાઈટ - આઈકે પટેલ (જિલ્લા કલેકટર & મુખ્ય ચૂંટણી અધિકારી)