ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનો વિસ્તાર ખાલી કરવા નોટીસ, 30થી વધુ પરિવાર મુશ્કેલીમાં મુકાયા - gujarat

નર્મદાઃ જિલ્લાના લીમડી બાર ફળીયા વિસ્તારમાં 30 જેટલા પરિવારો 40 વર્ષથી વસવાટ કરી કાચા મકાનમાં રહીને રોજગારી કરી ગુજરાન ચલાવે છે, ત્યારે હાલ નર્મદા નિગમ દ્વારા 30 જેટલા લોકોને તાત્કાલિક અસરથી મકાનો હટાવી ખુલ્લી જગ્યા કરવા નોટિસ પાઠવતા આ 30 પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ndm
author img

By

Published : Jul 15, 2019, 5:31 PM IST

ત્યાં આવેલી ગોરા કોલોની પાછળ કોમન પ્લોટ ફાળવવામાં આવ્યા છે. હવે આ લોકો ત્યાં રહે તો રોજગારી માટે ક્યાં જાય, કેવી રીતે જીવે ? આ તમામ બાબતને લઈ 30 જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ચોમાસાની સીઝન છે, ત્યારે આ સીઝનમાં અહીંયા રહેવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

નર્મદા બંધ બનતો હતો ત્યારે હજારો કામદારોને ખાણી પીણીની સાધન સામગ્રી પૂરું પાડતું નવાગામ લીમડી બાર ફળિયાનું આ બજાર ખુબ આશીર્વાદ રૂપ હતું, નર્મદા બંધ ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના જે કિનારાના ગામ હતા, તે ગામના લોકો પણ આ બજારમાં ખરીદી કરવા આવતા. આજે કામ પૂર્ણ થઇ ગયું કામદારો બીજે જતા રહ્યા, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું અને બાજુમાં આ જેપી કેમ્પનું બજાર આવેલું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનો વિસ્તાર ખાલી કરવા નોટીસ

ત્યારે આ બજાર હવે આધિકારીઓના આંખમાં ખુંચે છે. કેમકે એની જગ્યાએ કે માલેતુજાર આવી દુકાન તૈયાર કરવામાં આવશે. સરકારને કરોડોની આવક થશે. પરંતુ જો આ લોકોને એવી ડિઝાઇનથી ફરી તેમનું મકાન બનાવે દુકાન બનાવે, જો કાયમી રહેવા મળે તો આ લોકો પણ ખર્ચ કરવા તૈયાર છે, છતાં ચોમાસાની સીઝન છે, ત્યારે આ સીઝન અહીંયા રહેવા દેવા માંગ કરવામાં આવી છે.

Intro:કેવડિયા નજી લીમડી બાર ફળીયા ગામે રોડપર 40 વર્ષ થીરહેતા અને ધંધા કરતા સાહિસો ને ખાલી કરવા નોટિસ
Body:નર્મદા બંધ બનતો હતો ત્યારે આ જેપી માર્કેટ આશીર્વાદ હતું, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે અધિકારીઓને આંખો માં ખટકે છે.
Conclusion:સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લીમડી બાર ફળીયા ના વિસ્તારમાં 30 જેટલા પરિવારો 40 વર્ષથી વસવાટ કરી કાચા મકાનોમાં રહીને રોજગાર ધંધા કરી ગુજરાન ચલાવે છે ત્યારે હાલ નર્મદા નિગમ દ્વારા 30 જેટલા આ લોકોને તાત્કાલિક અસરથી મકાનો હટાવી ખુલ્લી જગ્યા કરવા નોટિસ પાઠવતા આ 30 પરિવારો ફાફળી ઉઠ્યા છે ત્યારે ગોરા કોલોની પાછળ કોમન પ્લોટો ફાળવવા માં આવ્યા છે હવે આ લોકો ત્યાં રહે તો રોજગાર કરવા ક્યાં જાય કેવી રીતે જીવે આ તમામ બાબતે 30 પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે પ્લોટ ફાળવેલ મુખ્ય રસ્તા થી ઘણી દૂર છે. હાલ ચોમાસાની સીઝન છે ત્યારે આ સીઝન અહીંયા કાઢી લેવાદેય એવી માંગ કરી રહ્યા છે.

નર્મદા બંધ બનતો હતો ત્યારે હજારો કામદારો ને ખાણી પીણી ના સાધન સામગ્રી પૂરું પાડતું નવાગામ લીમડી બાર ફળિયાનું આ બજાર ખુબ આશીર્વાદ રૂપ હતું, નર્મદા બંધન ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર ના જે કિનારાના ગામો હતા તે ગામોના લોકો પણ આ બજારમાં ખરીદી કરવા આવતા, આજે કામ પૂર્ણ થઇ ગયું કામદારો બીજે જતા રહ્યા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું અને બાજુમાં આ જેપી કેમ્પ નું બજાર આવેલું છે ત્યારે આ બજાર હવે આધિકારીઓ ના આંખમાં ખુંચે છે કેમકે એની જગ્યાએ કે માલેતુજાર આવી દુકાન નાખશે સરકારને કરોડોની આવક થશે. પરંતુ જો આ લોકોને એવી ડિઝાઇન થી ફરી તેમનું મકાન બનાવે દુકાન બનાવે જો કાયમી રહેવા મળે તો આ લોકો પણ ખર્ચ કરવા તૈયાર છે, છતાં ચોમાસુ દિવાળી નીકળે તોય બહુ કરી આધિકરીઓને વિનંતી કરી રહ્યા છે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બર આવશે એ પહેલા બધું સપાટ કરવામાં આવશે।

BAITE-1 SAROJ TADVI (STHANIK)
BITE--02 PARDESHILAL (STHANIK)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.