ETV Bharat / state

ભરૂચ સાંસદનો બફાટ, કહ્યું- 'હેન્ડપંપનું પાણી પીવાથી કેન્સર થાય'

નર્મદા: જિલ્લાના 250 જેટલા ગામોમાં કોઈ કનેક્ટિવિટી નથી. ડુંગરો પર આવેલ દુર્ગમ અંતરિયાળ ગામોમાં રસ્તાના અભાવે પાણીની ટાંકીઓ નાખવી મુશ્કેલ છે. જિલ્લામાં 1000થી વધુ હેન્ડપંપ સરકાર દ્વારા લગાવવામાં આવ્યા છે. એવામાં ભરૂચના સાંસદે જાહેર સભામાં બફાટ મારીને કહ્યું કે, હેન્ડપંપનું પાણી પીવાથી કેન્સર થાય છે.

mansukh
વસાવા
author img

By

Published : Nov 30, 2019, 10:27 PM IST

Updated : Nov 30, 2019, 11:28 PM IST

જિલ્લામાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સાંસદો અને ધારાસભ્યોની ગ્રાંટમાંથી અત્યાર સુધી જિલ્લાના 250 ગામમાં 500થી વધુ હેન્ડપંપ લગાવવામાં આવ્યા છે. આમ સમગ્ર જિલ્લામાં 1000થી વધુ હેન્ડપંપ સરકાર દ્વારા લગાવવામાં આવ્યા છે. જેથી, જિલ્લાના લોકો પીવાના પાણી માટે હેન્ડપંપનો ઉપયોગ કરી શકે.

મનસુખ વસાવાએ જાહેર સભામાં બફાટ માર્યો

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળામાં જાહેર સભા યોજી હતી. જેમાં, તેમણે બફાટ માર્યો હતો. મનસુખ વસાવા બોલ્યા કે, હેન્ડપંપનું પાણી પીવાથી કેન્સર જેવા ખતરનાક રોગ થાય છે. ઉપરાંત હેન્ડપંપના કારણે જ, સ્થાનિક આદિવાસી લોકો પર વિપરીત અસરો જોવા મળે છે. સાંસદ એટલાથી અટક્યા નહીં અને બોલ્યા કે, કપડાં અને વાસણ ધોવામાં હેન્ડપંપનો ઉપયોગ કરો. પરંતુ પીવા માટે નહીં કરતા.

Intro:aaproal bay- desk

નર્મદા જિલ્લા ના અંતરિયા ગામોમાં પાણીનો એક માત્ર વિકલ્પ એવા હેન્ડ પમ્પ નું પાણી નહિ પીવા સાંસદ નો અનુરોધ કહ્યું, દુષિત કાટ વાળું પાણી કેન્સર ને નોતરે છે.Body:નર્મદા જિલ્લો અતિ પછાત અને ગરીબ આદિવાસી જિલ્લો છે જેમાં 45 ટકા જંગલ વિસ્તાર આવેલો છે. જિલ્લાના 550 ગામો માં જંગલોમાં વસતા લગભગ 250 જેટલા ગામો સેડ઼ો એરિયાના છ અને જ્યાં કોઈ કનેક્ટિવિટી નથી ડુંગરો પર આવેલ દુર્ગમ અંતરિયાળ ગામોમાં રસ્તાના અભાવે જ્યાં પાણી ની ટાંકીઓ નાખવી મુશ્કેલ છે ત્યારે પાણી પુરવઠા બોર્ડ હોય, Conclusion:ગુજરાત પેર્ટન હોય, જિલ્લા તાલુકા પંચાયત સભ્યો ની ગ્રાંટો માંથી સાંસદ ધારાસભ્યો ની ગ્રાંટો માંથી અત્યાર સુધી આ 250 ગામોમાં 500 થી વધુ હેન્ડ પમ્પો લગાવ્યા છે આમ આખા જિલ્લામાં 1000 થી વધુ હેન્ડ પમ્પ સરકાર દ્વારા લગાવવા માં આવ્યા છે. હવે આટલી વિકાસની ગતિ વચ્ચે પણ નર્મદા જિલ્લો હેન્ડ પમ્પ માંથી પાણી પીવે છે ત્યારે જેનાથી સ્થાનિક આદિવાસી લોકો પર વિપરીત અસરો પણ જણાઈ છે જેમાં ખાસ કરીને કુપોષણ, કેન્સર સહીત આનેક રોગોના શિકાર બન્યા છે ત્યારે શરીર માં દુષિત પાણી જતું હોવાના કારણે આજે આદિવાસી વિસ્તારોમાં લોકો રોગોનો શિકાર બનતા હોય તાજેતર માં ભાજપ ના સાંસદ મનસુખ વસાવા એ જાહેરમાં નિવેદન કર્યું કે કોઈ પણ લોકોએ હેન્ડપંપ નું પાણી પીવું નહિ કેમકે બહુ દુષિત હોય છે કપડાં વાસણ ધુવો પણ હેન્ડ પમ્પ નું પાણી કોઈ પીશો નહિ, જાનવરો ને પણ ના પીવડાવશો નહીતો રોગના શિકાર બનશો

બાઈટ -સ્પીચ બાઈટ મનસુખ વસવા (ભરૂચ સાંસદ )
Last Updated : Nov 30, 2019, 11:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.