ETV Bharat / state

મોરબીઃ કબાટની ચાવી બનાવી આપવાના બહાને બે શખ્સે સોનના દાગીનાની કરી ચોરી - morbi latest news

મોરબીના વાવડી રોડ પર આવેલી જીવનજ્યોત સોસાયટીમાં રહેતા પટેલ પરિવારના ઘરે બે શખ્સ આવી બનાવવાના બહાને કબાટમાંથી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા, જેની ફરિયાદ મોરબી A ડિવીઝન પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી.

મોરબી
મોરબી
author img

By

Published : Feb 4, 2020, 3:22 PM IST

મોરબીઃ વાવડી રોડ આવેલી જીવનજ્યોત સોસાયટીમાં રહેતા ગીતાબેન મનસુખભાઈ ગોપાણીના ઘરે બે શખ્સે ચાવી બનાવવાના બહાને આવી કબાટની ચાવી બનાવતા સમયે કબાટમાં બીજી ચાવી ફસાવી ગીતાબેનની નજર ચૂકવી કબાટની તિજોરીમાં રાખેલ સોનાના દાગીનામાં મંગળસૂત્ર, સોનાના પાટલા નંગ-૨ અને સોનાનું પેન્ડલ સેટ-૧ એમ કુલ આશરે નવ તોલા કીંમત રૂ.૭૦,૦૦૦ના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હતાં.

કબાટની ચાવી બનાવવા આવેલા બે શખ્સએ સોનના દાગીનાની ચોરી કરી

આ અંગેની ફરિયાદ ગીતાબેને મોરબી એ ડિવીઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. આ બંને શખ્સ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:gj_mrb_01_chavi_sardar_chori_visual_av_gj10004
gj_mrb_01_chavi_sardar_chori_photo_av_gj10004
gj_mrb_01_chavi_sardar_chori_script_av_gj10004

gj_mrb_01_chavi_sardar_chori_av_gj10004
Body:મોરબીમાં કબાટની ચાવી બનાવવા આવેલ બે સરદારજીએ સોનના દાગીનાની ચોરી કરી
મોરબીના વાવડી રોડ પર આવેલ જીવનજ્યોતમાં રહેતા પટેલ પરિવારના ઘરે બે સરદારજીએ ચાવી બનાવવાના બહાને કબાટમાંથી સોનાના દાગીના ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી વિગત મુજબા મોરબીના વાવડી રોડ આવેલ જીવનજ્યોત સોસાયટીમાં રહેતા ગીતાબેન મનસુખભાઈ ગોપાણીના ઘરે બે સરદારજીએ ચાવી બનાવવાના બહાને આવી કબાટની ચાવી બનાવતા સમયે કબાટમાં બીજી ચાવી ફસાવી ફરિયાદી ગીતાબેનની નજર ચૂકવી કબાટની તિજોરીમાર રાખેલ સોનાના દાગીના (૧) મંગળસૂત્ર, (૨)સોનાના પાટલા નંગ-૨ અને (૩) સોનાનું પેન્ડલ સેટ-૧ એમ કુલ આશરે નવ તોલા કીમત રૂ.૭૦,૦૦૦ના દાગીના ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ ગીતાબેનએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો બંને સરદારજી નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જેથી પોલીસે ફરિયાદ અને સીસીતીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.