ETV Bharat / state

મોરબીમાં પેપરમીલના પ્રદૂષણથી સ્થાનિકોમાં રોષ

author img

By

Published : Jul 20, 2019, 7:51 AM IST

મોરબી: પંથકમાં વધતા જતા ઔદ્યોગિક વિકાસ સાથે પ્રદૂષણનો પ્રશ્ન વધતો જોવા મળી રહ્યો છે. અગાઉ કોલગેસના કદડા અને કેમિકલયુક્ત પાણીથી વ્યાપક પ્રદૂષણની ફરિયાદો ઉઠી હતી અને હવે કોલગેસ પ્રતિબંધ લાગ્યો છે. ત્યારે પેપરમિલના કચરા રાત્રીના સળગાવીને પ્રદુષણ ફેલાવાઈ રહ્યું છે.

સ્પોટ ફોટો

મોરબીના મકનસર ગામની સીમમાં રાત્રીના સમયે પેપરમિલનો કચરો ફેંકી દઈને સળગાવી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે અને પેપરમિલના કચરાના દહનથી આસપાસના ખેતરોના પાકને નુકશાન પહોંચે છે. તેમજ વધતા પ્રદૂષણને કારણે લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસરો જોવા મળે છે.

અગાઉ કોલગેસ પ્રદુષણથી મકનસર, પાનેલી સહિતના વિસ્તારના ગ્રામજનો અને ખેડૂતો પરેશાન હતા. હવે કોલગેસ પ્રતિબંધથી કેમિકલયુક્ત પાણીના નિકાલ અને પ્રદુષણ પર બ્રેક લાગી છે. ત્યારે પેપરમિલના કચરાનો ગમે ત્યાં નિકાલ કરીને સળગાવી દઈને બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે.

આ કારણોસર ગ્રામજનોમાં રોષ ભભૂકી રહ્યો છે. પ્રદુષણ મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે તે સમયે ફરિયાદ મળે ત્યાર પુરતી કાર્યવાહી કરે છે અને પ્રદૂષણને રોકવા માટે પ્રદૂષણ નિયંત્રણ કચેરીને જ રસ ન હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. મકનસર અને પાનેલી ગ્રામજનોને પ્રદૂષણને પગલે ગંભીર અસરો સહન કરવી પડે છે ત્યારે તંત્ર જાગે અને પ્રદુષણ ફેલાવનાર સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.

Intro:R_GJ_MRB_01_20JUL_MORBI_FACTORY_POLLUTION_PHOTO_AV_RAVI
R_GJ_MRB_01_20JUL_MORBI_FACTORY_POLLUTION_SCRIPT_AV_RAVIBody:
મોરબીના મકનસર નજીક ફેક્ટરીના કચરાથી બેફામ પ્રદુષણ
         મોરબી પંથકમાં વધતા જતા ઓદ્યોગિક વિકાસ સાથે પ્રદુષણનો પ્રશ્ન પણ માથું ઉચકી રહ્યો છે અગાઉ કોલગેસના કદડા અને કેમિકલયુક્ત પાણીથી વ્યાપક પ્રદુષણની ફરિયાદો ઉઠતી હતી અને હવે કોલગેસ પ્રતિબંધ લાગ્યો છે ત્યારે પેપરમિલના કચરા રાત્રીના સળગાવીને પ્રદુષણ ફેલાવાઈ રહ્યું છે
         મોરબીના મકનસર ગામની સીમમાં રાત્રીના સમયે પેપરમિલનો કચરો ફેંકી દઈને સળગાવી પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે અને પેપરમિલના કચરાના દહનથી આસપાસના ખેતરોના પાકને નુકશાન પહોંચે છે તેમજ વધતા પ્રદુષણને કારણે લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસરો જોવા મળે છે અગાઉ કોલગેસ પ્રદુષણથી મકનસર, પાનેલી સહિતના વિસ્તારના ગ્રામજનો અને ખેડૂતો પરેશાન હતા હવે કોલગેસ પ્રતિબંધથી કેમિકલયુક્ત પાણીના નિકાલ અને પ્રદુષણ પર બ્રેક લાગી છે ત્યારે પેપરમિલના કચરાનો ગમે ત્યાં નિકાલ કરીને સળગાવી દઈને બેફામ પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે જેથી ગ્રામજનોમાં રોષ ભભૂકી રહ્યો છે પ્રદુષણ મામલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જે તે સમયે ફરિયાદ મળે ત્યાર પુરતી કાર્યવાહી કરે છે અને પ્રદુષણને રોકવા માટે પ્રદુષણ નિયંત્રણ કચેરીને જ રસ ના હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે મકનસર અને પાનેલી ગ્રામજનોને પ્રદુષણને પગલે ગંભીર અસરો સહન કરવી પડે છે ત્યારે તંત્ર જાગે અને પ્રદુષણ ફેલાવનાર સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.