ETV Bharat / state

મોરબીના વનાળીયા ગામે જુગારધામ પર પોલીસનો દરોડો, ૧૨ શકુની ઝડપાયા - etvbharat gujarat morbi lcbvanaliyajuaar

મોરબી તાલુકામા એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીને આધારે વનાળીયા ગામમાં આવેલ વાડીની ઓરડીમાં દરોડા પાડ્યા (raid on gamblers at Vanalia village of Morbi) હતા. જેમાં નસીબ અજમાવતા ૧૨ જુગારીઓ રંગે હાથ ઝડપાયા હતા. જયારે એક આરોપી નાસી ગયો હતો. આ મામલે એલ.સી.બી.પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

૧૨ શકુની ઝડપાયા
૧૨ શકુની ઝડપાયા
author img

By

Published : Jan 9, 2023, 12:42 PM IST

મોરબી: એલ.સી.બી. પોલીસના પ્રો. પી આઈ એન બી કલસરીયાના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ એન એચ ચુડાસમાની સુચનાથી સ્ટાફના ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર અને તેજસકુમાર વીડજાને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી મનોજ રતીલાલ સદાતીયા વનાળીયા ગામની સીમમાં કેનાલ પાસે આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા (raid on gamblers at Vanalia village of Morbi ) હતા.

૧૨ શકુનીઓ ઝડપાયા: જ્યાંથી જુગાર રમતા ભાવેશ કાનજીભાઇ ભેસદળીયા, પ્રકાશ નરભેરામભાઇ ભૂત, મીલન રમેશભાઇ ગોકાણી, મનીષ કેશવજીભાઇ મોરડીયા, જયદીપ ઘનશ્યામભાઇ ભડાણીયા, ભાવેશ ભગવાનજીભાઇ મેરજા, રવીરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ ઉર્ફે ઈન્દુભા ગંભીરસિંહ ઝાલા, લીલાધર બેચરભાઇ સંતોકી, વિશાલ હસમુખભાઇ ગાંભવા, નંદલાલભાઇ લખમણભાઇ રૈયાણી અને હીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજાને ઝડપી પાડ્યા હતા જ્યારે મનોજ રતીલાલ સદાતીયા નાસી ગયો હતો. જ્યાંથી પોલીસે રોકડ રૂ.૪,૬૩,૮૦૦ નો મુદામાલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.