ETV Bharat / state

ફિલ્મી ઢબે અપહરણ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ - ફિલ્મી ઢબે અપહરણ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી

મોરબી: નાની વાવડી ગામમાં ફિલ્મી ઢબે અપહરણ કરનાર આરોપીની ધરપકડ થઈ છે. ફરિયાદી ભરત પરસુમીયા અને તેના મિત્રનુંં અપરણ કરીને તેમને જાનથી મારવાની ધમકી આપી હતી. બાદમાં આરોપીએ તેમને સામાન્ય ઈજા પહોચાડી છોડી મૂ્ક્યાં હતા. આ ઘટના બાદ ભરતે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે ફરિયાદના આઘારે આરોપીની તપાસ કરી ધરપકડ હતી.

આરોપીની પોલીસે ધરપકડ કરી
author img

By

Published : Oct 24, 2019, 5:18 AM IST

મોરબી તાલુકાના નાની વાવડી ગામે ફિલ્મી ઢબે અપહરણ કરીને મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફરિયાદી ભરત પરસુમીયા તથા એમના મિત્ર દીપકને મંગળવારે સાંજે વાવડી રોડ સ્થિત દુકાનની બહાર બેઠા હતા. ત્યારે GJ 10 BR 6964 સ્કોર્પીઓ અને GJ 36 R 0222 નંબરની ફોર્ડ કાર લઇને આવેલા શખ્સો બન્ને મિત્રોનું અપહરણ કર્યુ હતું.

ફિલ્મી ઢબે અપહરણ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી

આરોપીએ ભરતભાઈ અને દિપકભાઈને કોઈ છોકરા અને છોકરી અંગે પૂછપરછ કરી હતી. અને ત્યારબાદ બન્ને મિત્રોને સામાન્ય ઈજા પહોંચાડી છોડી મૂક્યાં હતા. તેમજ પોલીસ ફરિયાદ કરવા પર જાનથી મારવાની ઘમકી આપી હતી.

આ ઘટના બાદ ફરિયાદી ભરત અને દિપકે આરોપી ભરત રબારી, રામસિંગ રબારી, મહાદેવ રબારી, હિતેશ રબારી, વિનોદ રબારી અને મનોજ રબારી વિરૂધ મોરબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:gj_mrb_04_apharn_aaropi_visual_av_gj10004
gj_mrb_04_apharn_aaropi_script_av_gj10004

gj_mrb_04_apharn_aaropi_av_gj10004
Body:મોરબીના નાની વાવડી ગામે બે મિત્રોનું છ શખ્સોએ અપહરણ કર્યું : પોલીસે આરોપીને ઝડપ્યા
         મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા ભરતભાઈ પોપટભાઈ પરસુમીયા તથ તેના મિત્ર દીપકભાઈ બંને જણા ગઈકાલે સવારે વાવડી રોડ જીતુભાઈની દુકાનની બહાર બેઠા હતા ત્યારે બે ફોર વ્હીલ ગાડી કળા કલરની સ્કોર્પિયો જીજે ૧૦ બીઆર ૬૯૬૪ તથા ગ્રે કલરની ફોર્ડ જીજે ૩૬ આર ૦૨૨૨ વાળીમાં ભરતભાઈ અરજણભાઈ રબારી, રામસિંગભાઈ રણછોડભાઈ રબારી, મહાદેવ કરણા રબારી, હિતેશભાઈ જેમાંલભાઈ રબારી, વિનોદભાઈ સમાંતભાઈ રબારી અને મનોજભાઈ જેમલભાઈ રબારી વાળાએ આવીને નાસી ગયેલા છોકરા છોકરી બાબતે પૂછપરછ કરી અપશબ્દ કહી અપહરણ કરી લઇ જઈ ટંકારા પાસે આવેલ હનુમાનજીના મંદિર પાસે લઇ જઈ બંનેને માર મારી સામાન્ય ઈજા કરી કોઈ જાતની પોલીસ ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. જે.વી.વાણીય સહિતના ટીમે અપહરણ કરનાર છ આરોપીઓને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.