ETV Bharat / state

માળિયાની ધોડાધ્રોઈ નદીમાં અસંખ્ય માછલીના મોતથી અરેરાટી - maliya news

મોરબી: માળિયા તાલુકાના સુલતાનપુર નજીક આવેલી નદીમાં અસંખ્ય માછલાના ટપોટપ મોત થયાની જાણ થતા ગામના સરપંચ સહિતના આગેવાનો દોડી ગયા હતા અને અસંખ્ય માછલાના મોતથી વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.

morbi
morbi
author img

By

Published : Dec 4, 2019, 1:37 AM IST

બનાવની મળતી માહિતી મુજબ, માળિયા તાલુકાના સુલતાનપુર ગામ પાસે આવેલી ધોડાધ્રોઈ નદીમાં અનેક માછલાના મોત થયા હોય જે અંગે ગામના સરપંચને જાણ થતા સરપંચ અને ગ્રામજનો નદીના કાંઠે પહોંચ્યા હતા અને અસંખ્ય માછલાના મોત થયા હોય તેની ખાત્રી થયા બાદ આ અંગે તંત્રને પણ જાણ કરવામાં આવી હતી.

જે બનાવ અંગે સરપંચે જણાવ્યું હતું કે, નદીમાં માછીમારીના ઈરાદે અજાણ્યા ઇસમોએ ઝેરી પદાર્થ નાખ્યો હોય તેવી આશંકા જણાઈ રહી છે અને ઝેરી પદાર્થને પગલે અસંખ્ય માછલાના મોત થતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી સાથે ગુસ્સાની લાગણી જોવા મળી રહી છે.

માળિયાના સુલતાનપુર નજીક ધોડાધ્રોઈ નદીમાં અસંખ્ય માછલીના મોતથી અરેરાટી
ઉલ્લેખનીય છે કે, મોરબીના સિરામિક ઝોનમાં અગાઉ પ્રદુષણને કારણે પણ નદીમાં માછલાના મોતના બનાવો બન્યા છે ત્યારે હવે ઝેરી પદાર્થ નાખીને માછલાને મારી નાખવાની ઘટનાને સૌ કોઈ વખોડી રહ્યા છે.

Intro:gj_mrb_04_mailya_fish_death_visual_av_gj10004
gj_mrb_04_mailya_fish_death_script_av_gj10004

gj_mrb_04_mailya_fish_death_av_gj10004
Body:માળિયાના સુલતાનપુર નજીક ધોડાધ્રોઈ નદીમાં અસંખ્ય માછલીના મોતથી અરેરાટી
         માળિયા તાલુકાના સુલતાનપુર નજીક આવેલી નદીમાં અસંખ્ય માછલાના ટપાટપ મોત થયાની જાણ થતા ગામના સરપંચ સહિતના આગેવાનો દોડી ગયા હતા અને અસંખ્ય માછલાના મોતથી વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે          
         બનાવની મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના સુલતાનપુર ગામ પાસે આવેલી ધોડાધ્રોઈ નદીમાં અનેક માછલાના મોત થયા હોય જે અંગે ગામના સરપંચને જાણ થતા સરપંચ અને ગ્રામજનો નદીના કાંઠે પહોંચ્યા હતા અને અસંખ્ય માછલાના મોત થયા હોય તેની ખાત્રી થયા બાદ આ અંગે તંત્રને પણ જાણ કરવામાં આવી હતી જે બનાવ અંગે સરપંચે જણાવ્યું હતું કે નદીમાં માછીમારીના ઈરાદે અજાણ્યા ઇસમોએ ઝેરી પદાર્થ નાખ્યો હોય તેવી આશંકા જણાઈ રહી છે અને ઝેરી પદાર્થને પગલે અસંખ્ય માછલાના મોત થતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી સાથે ગુસ્સાની લાગણી જોવા મળી રહી છે
         ઉલ્લેખનીય છે કે મોરબીના સિરામિક ઝોનમાં અગાઉ પ્રદુષણને કારણે પણ નદીમાં માછલાના મોતના બનાવો બન્યા છે ત્યારે હવે ઝેરી પદાર્થ નાખીને માછલાને મારી નાખવાની ઘટનાને સૌ કોઈ વખોડી રહ્યા છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.