ETV Bharat / state

વાંકાનેર: દિવાનપરાની સુપરમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા

કોરોના મહામારી હજુ પણ યથાવત છે. હજુ વેક્સીનેશન પ્રોગ્રામ પણ શરુ થવાનો બાકી છે. આમ છતાં લોકો કોરોના કાળ પૂર્ણ થઈ ગયો હોય તેમ સોશિયલ ડિસટન્સના ધજાગરા કરતા જોવા મળે છે. વાંકાનેરની સુપરમાર્કેટમાં મહિલાઓની ભીડ જોવા મળી હતી.

author img

By

Published : Jan 4, 2021, 3:27 PM IST

વાંકાનેર
વાંકાનેર
  • વાંકાનેરની સુપર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
  • કોરોના મહામારી હજુ પણ યથાવત છે
  • લોકો નથી સમજી રહ્યાં કોરોનાની ગંભીરતા

વાંકાનેર: કોરોના મહામારી હજુ પણ યથાવત છે. હજુ વેક્સીનેશન પ્રોગ્રામ પણ શરુ થવાનો બાકી છે. આમ છતાં લોકો કોરોના કાળ પૂર્ણ થઈ ગયો હોય તેમ સોશિયલ ડિસટન્સના ધજાગરા કરતા જોવા મળે છે. વાંકાનેરની સુપરમાર્કેટમાં મહિલાઓની ભીડ જોવા મળી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

દિવાનપરાની સુપરમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા

ગતરોજ પાટીદાર સુપરમાર્કેટ ખુલ્લું મુકતાની સાથે જ લોકોની ભીડ જોવા મળી હતી. જેમાં ખરીદી માટે આવેલી મહિલાઓ પૈકી અનેકે માસ્ક પહેર્યા નહતા. તો સુપર માર્કેટમાં પણ ભીડ જોવા મળી હતી અને સોશિયલ ડીસટન્સના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વાંકાનેર PIએ કહ્યું અમારા ધ્યાનમાં પણ વાત આવી છે

આ અગે વાંકાનેર PI બી.પી.સોનારાનો ફોન પર સંપર્ક કરતા તેમેણે કહ્યું કે, પાટીદાર સુપર માર્કટનો વીડિયો વાયરલ થયાની વાત અમારા ધ્યાનમાં આવી છે. જેમાં ગઈકાલે જ્યારે મોલ ઓપન થયો ત્યારે વધુ ટ્રાફિક હતો. તે અંગેનો વીડિયો મળેવી અને તપાસ શરુ કરવામાં આવી છે. સાથે જ સુપર માર્કેટના માલિકનું નિવેદન લેવામાં આવશે. જેની પણ બેદરકારી સામે આવશે તેની સામે કાયદેસરની કાયર્વાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.