ETV Bharat / state

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટંકારા આર્યસમાજની મુલાકાત લીધી

મોરબી: ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શનિવારે ટંકારા આર્યસમાજની મુલાકાતે પધાર્યા હતા. જેમાં સૌ પ્રથમ વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝૂકાવ્યું હતું અને બાદમાં આચાર્ય દેવવ્રત પોતાના પત્ની સાથે ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ખાતે પહોંચ્યા હતા.

Gujarat Governor
author img

By

Published : Jul 28, 2019, 12:08 PM IST

Updated : Jul 28, 2019, 12:52 PM IST

ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ખાતે રાજ્યપાલે પત્ની સાથે હવન કર્યો હતો. તે ઉપરાંત જન્મભૂમિ સહિતના સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ આર્ય સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરીને વિવિધ વિષય પર ચર્ચા કરી હતી. જેમાં મહર્ષિ દયાનંદ જન્મભૂમિને તીર્થધામ તરીકે વિકસાવવાના મુદ્દો મુખ્ય સ્થાને રહ્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ટંકારા આર્યસમાજની મુલાકાત લીધી

ટંકારા પધારેલા રાજ્યપાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીએ દેશના ખૂણે ખૂણે ફરીને વેદ અને ધર્મનો પ્રચાર કર્યો છે અને સામાજિક તેમજ રાષ્ટ્રીય ચેતના પેદા કરી હતી. યુવાનોને આઝાદીની લડત માટે તૈયાર કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું અને નવા સમાજની રચનામાં તેમનો ફાળો વિશાળ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

Intro:gj_mrb_05_rajypal_aary_samaj_mulakat_bite_avb_gj10004
gj_mrb_05_rajypal_aary_samaj_mulakat_visual_avb_gj10004
gj_mrb_05_rajypal_aary_samaj_mulakat_script_avb_gj10004
Body:          ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ટંકારા આર્યસમાજની મુલાકાતે પધાર્યા હતા જેમાં સૌ પ્રથમ વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવ્યું હતું અને બાદમાં આચાર્ય દેવવ્રતજી પોતાના પત્ની સાથે ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ખાતે પહોંચ્યા હતા જ્યાં રાજ્યપાલે પત્ની સાથે હવન કર્યો હતો તે ઉપરાંત મહર્ષિ દયાનંદ જન્મભૂમિ સહિતના સ્થળની મુલાકાત લીધી હતી તેમજ આર્ય સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરીને વિવિધ વિષય પર ચર્ચા કરી હતી જેમાં મહર્ષિ દયાનંદ જન્મભૂમીને તીર્થધામ તરીકે વિકસાવવાના મુદો મુખ્ય સ્થાને રહ્યો હતો ટંકારા પધારેલા રાજ્યપાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશના ખૂણે ખૂણે ફરીને વેદ અને ધર્મનો પ્રચાર કર્યો છે અને સામાજિક તેમજ રાષ્ટ્રીય ચેતના પેદા કરી હતી યુવાનોને આઝાદીની લડત માટે તૈયાર કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું અને નવા સમાજની રચનામાં તેમનો ફાળો વિશાલ રહ્યો હોવાનું જણાવ્યું હતું

બાઈટ : આચાર્ય દેવવ્રતજી - રાજ્યપાલ, ગુજરાત રાજ્ય
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
Last Updated : Jul 28, 2019, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.