મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝથી શોભેશ્વર રોડ તરફ જતા રસ્તામાં આવેલી આનંદ કેમિકલ ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ મોરબી ફાયરની ટીમ થતાં તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમે સમય સર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગને પગલે કોઈ જાનહાની થવા પામી નથી તેમજ નુકશાનીનો આંક પણ હાલ મેળવી શકાયો નથી.
મોરબીની કેમીકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહી - Gujarati news
મોરબીઃ સીરામીક ઉદ્યોગ માટે પ્રખ્યાત મોરબીના શોભેશ્વર રોડ પરની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતા ફાયરની ટીમ દોડી ગઈ હતી. ફાયરની ટીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝથી શોભેશ્વર રોડ તરફ જતા રસ્તામાં આવેલી આનંદ કેમિકલ ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ મોરબી ફાયરની ટીમ થતાં તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમે સમય સર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગને પગલે કોઈ જાનહાની થવા પામી નથી તેમજ નુકશાનીનો આંક પણ હાલ મેળવી શકાયો નથી.
R_GJ_MRB_08_02MAY_MORBI_FACTORY_AAG_VIDEO_01_AV_RAVI
R_GJ_MRB_08_02MAY_MORBI_FACTORY_AAG_VIDEO_02_AV_RAVI
R_GJ_MRB_08_02MAY_MORBI_FACTORY_AAG_SCRIPT_AV_RAVI
મોરબીના શોભેશ્વર રોડ પર ફેકટરીમાં ભીષણ આગ લાગી
મોરબીના શોભેશ્વર રોડ પરની ફેકટરીમાં આગ ભભૂકી ઉઠતા ફાયરની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો
મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝથી શોભેશ્વર રોડ તરફ જતા રસ્તે આવેલી આનંદ કેમિકલ નામની ફેકટરીઓમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટીમના ડી ડી જાડેજા, વિનયભાઈ ભટ્ટ, કાર્તિક ભટ્ટ, રાજુ ભરવાડ, ઉત્પાલ બારોટ, પ્રીતેશભાઈ, દિનેશભાઈ, ભાવેશભાઈ, અજીતભાઈ, રતિલાલભાઈ અને સુરેશભાઈ સહિતની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર સમયસર કાબુ મેળવ્યો હતો આગને પગલે કોઈ જાનહાની થવા પામી નથી તેમજ નુકશાનીનો આંક પણ હાલ મેળવી શકાયો નથી
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩