ETV Bharat / state

જિલ્લાના ખેડૂતો પાક નુકસાની માટે 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે

મોરબીઃ રાજ્યમાં અતિભારે ચોમાસા બાદ છેલ્લે કમોસમી વરસાદ અને માવઠાને લીધે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે અને નુકસાન ધ્યાને લઇ સરકારના ધારાધોરણ મુજબ મહેસુલ વિભાગે સાથે મળી અને દરેક ખેડૂત ખાતેદારોને કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. જેથી ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 31 ડિસેમ્બર સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે

Morbi
Morbi
author img

By

Published : Dec 4, 2019, 4:07 AM IST

ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 31 ડિસેમ્બર સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, ત્યારે આ મામલે જિલ્લા ખેતીવાડી અધિકારી જણાવે છે કે, ખેડૂતોને પાક નુકસાની માટે ઓનલાઈન અરજી કરીને સાથે મેળવી શકે છે તેમજ વધુને વધુ ખેડૂતો આ સહાયતાના લાભ લે તેવો અનુરોધ કર્યો છે.

જિલ્લાના ખેડૂતો પાક નુકસાની માટે 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે

તો આ મુદ્દે મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારે અગાઉ પહેલા 700 કરોડની સહાય જાહેર કરી અને ખેડૂતોનો વિરોધ જોઈ અને વધુ એક જાહેર કરવું પડ્યું હતું. જો કે, ખેડૂતો અજાણ હોવાથી ઘણા ખેડૂતો આ લાભ મેળવી શકતા નથી તો તેની વૈકલ્પિક વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવી જોઈએ અને વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તેવા પગલા લેવા જરૂરી છે.

Intro:gj mrb 02 khedut pak nukshani arji bite 01 avbb gj10004

gj mrb 02 khedut pak nukshani arji bite 02 avbb gj10004

gj mrb 02 khedut pak nukshani arji visul 01 avbb gj10004

gj mrb 02 khedut pak nukshani arji visual 02 avbb gj10004

gj mrb 02 khedut pak nukshani arji visul 03 avbb gj10004

Body:રાજ્યમાં અતિભારે ચોમાસા બાદ છેલ્લે કમોસમી વરસાદ અને માવઠાને લીધે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે અને નુકસાન ધ્યાને લઇ સરકારના ધારાધોરણ મુજબ મહેસુલ વિભાગે સાથે મળી અને દરેક ખેડૂત ખાતેદારોને કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવી છે જેથી ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 31 12 સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે ત્યારે આ મામલે જિલ્લા ખેતીવાડી અધિકારી જણાવે છે કે ખેડૂતોને પાક નુકસાની સાહેબ માટે ઓનલાઈન અરજી કરીને સાથે મેળવી શકે છે તેમજ વધુ ને વધુ ખેડૂતો આ સહાયતાના લાભ લે તેવો અનુરોધ કર્યો છે તો આ બદલે મોરબી માળીયા ના ધારાસભ્ય બ્રિજેશભાઈ etv ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારે અગાઉ પહેલા ૭૦૦ કરોડની સહાય જાહેર કરી અને ખેડૂતોનો વિરોધ જોઈએ અને વધુ એક જાહેર કરવું પડ્યું હતું જોકે ખેડૂતને અજ્ઞાનતાને લીધે ઘણા ખેડૂતો આ લાભ મેળવી શકતા નથી તો તેની વૈકલ્પિક વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવી જોઈએ અને વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તેવા પગલાં લેવા જરૂરી છે

બાઈટ ૧ : ડી.બી.ગજેરા , ખેતીવાડી અધિકારી મોરબી

વન ટુ વન મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
96876 22033

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.