ETV Bharat / state

મોરબીમાં ચલણી નોટો અને સિક્કાનું પ્રદર્શન યોજાયું - પ્રદર્શન

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચલણી નોટો અને સિક્કાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ આયોજન એડવોકેટ મીતેશ દવે અને તેમની ટીમના સહયોગથી યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિવિધ દેશોની ચલણી નોટો, સિક્કાઓ અને સ્ટેમ્પ્સનો સંગ્રહ લોકો માટે ખુલ્લાં મુકવામાં આવ્યા હતાં.

સ્ટેમ્પ કલેક્શન
મોરબીમાં ચલણી નોટો અને સોનાચાંદી સહિતના સિક્કાનું પ્રદર્શન યોજાયું
author img

By

Published : Jan 23, 2020, 9:00 PM IST

મોરબીઃ આ પ્રદર્શનમાં વિવિધ ચલણી નોટો જેમાં સિક્કાની, પ્લાસ્ટિકની, લાકડાની, સોનાની, ચાંદની નોટો અને સિક્કાઓની સાથે સાથે ભારતના અને ગુજરાતના રજવાડાઓના સમયમાં ચાલતી ચલણની માહિતી અને હૂંડી પણ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. સાથે તેના વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

મોરબીમાં ચલણી નોટો અને સિક્કાનું પ્રદર્શન યોજાયું

આ પ્રદર્શનને શાળાના વિધાર્થીઓ અને શિક્ષકો નિહાળ્યું હતું અને માર્ગદર્શન મેળવ્યું હતું.

Intro:gj_mrb_04_chalani_note_sikka_pradarshan_visual_avbb_gj10004
gj_mrb_04_chalani_note_sikka_pradarshan_bite_01_avbb_gj10004
gj_mrb_04_chalani_note_sikka_pradarshan_bite_02_avbb_gj10004
gj_mrb_04_chalani_note_sikka_pradarshan_photo_avbb_gj10004
gj_mrb_04_chalani_note_sikka_pradarshan_script_avbb_gj10004

gj_mrb_04_chalani_note_sikka_pradarshan_avbb_gj10004
Body:મોરબીના ચલણી નોટો અને સિક્કાનું પ્રદર્શન યોજાયું
મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચલણી નોટો અને સિક્કા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ આયોજન એડવોકેટ મિતેશ દવે અને તેમની ટીમ ના સહયોગથી વિવિધ દેશોની ચલણી નોટો સિક્કાઓ સ્ટેમ્પ્સ એક સુંદર સંગ્રહ પ્રદર્શન માટે ખુલ્લા મુકાયા હતા.આ પ્રદર્શનમાં વિવિધ ચલણી નોટો જેમાં સિલ્કની, પ્લાસ્ટિકની, લાકડાની, સોનાની, ચાંદની નોટો અને સિક્કાઓ ની સાથ સાથ ભારતના અને ગુજરાતના રજવાડાઓના સમયમાં ચાલતી ચલણ ની માહિતી અને હૂંડી પણ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને સાથે તેના વિષે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ પ્રદર્શનને શાળાના વિધાર્થીઓ અને શિક્ષકોર નિહાળ્યું હતું અને માર્ગદર્શન મેળવ્યું હતું

બાઈટ ૦૧ : મિતેશ દવે, ચલણી નોટો-સિક્કા સંગ્રહ કરનાર
બાઈટ ૦૨ : ધરલબેન સોલંકી, શિક્ષક

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.