ETV Bharat / state

મોરબી સબ જેલના કેદીઓને જીલ્લા પોલીસવડાના હસ્તે ધાબળા વિતરણ કરવામાં આવ્યા - મોરબી સબ જેલ

મોરબી: સબ જેલમાં કેદીઓ ગુનાખોરીને ત્યજીને સામાન્ય પ્રવાહમાં ભળી શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સબ જેલમાં જુદા જૂદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે હાલમાં ત્યાં 'આર્ટ ઓફ લીવીંગ' દ્વારા શિબિર યોજવામાં આવી હતી. જેમાં કેદી ભાઈઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.

MORBI
મોરબી
author img

By

Published : Dec 28, 2019, 11:42 PM IST

રાજ્યના જેલના વડાની સુચનાથી મોરબીની સબ જેલના જેલર જે.વી પરમારના માર્ગદર્શન હેઠળ 'આર્ટ ઓફ લીવીંગ'ના શ્રી શ્રી રવિશંકરના મનની શાંતિ માટે ધૂન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ કેદીઓમાં સદભાવના કેળવવા અને તેમને સારા માર્ગ તરફ વાળવાના પ્રયાસ રૂપે ધૂન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેદીઓ પણ આધ્યાત્મિકતાના રંગે રંગાયા હતા. તેના માટે 'આર્ટ ઓફ લીવીંગ' દ્વારા તા.23 થી 28 સુધી શિબિર આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી સબ જેલના કેદીઓને જીલ્લા પોલીસવડાના હસ્તે ધાબડા વિતરણ કરવામાં આવ્યા

જેમાં જીલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ આ શિબિર બાદ કેદી ભાઈઓ અને બેહનો સાથે ચર્ચા કરી હતી. તેમજ શિબિરથી તેમનામાં કેવા ફેરફાર થયા તેમજ તેમના અનુભવો શેર કર્યા હતા. આ શિબિરથી ઘણા કેદી ભાઈઓને ફાયદો થયો હતો. તેમજ શિયાળાની સીઝનને ધ્યાનમાં રાખી મેટ્રો સિરામિક ગ્રુપ દ્વારા જેલમાં રેહતા કેદીઓને કબલ વિતરણ કરવામાં આવ્યા હતા.

Intro:gj_mrb_03_sabjel_kedi_dhabda_vitran_visual_avb_gj10004
gj_mrb_03_sabjel_kedi_dhabda_vitran_bite_avb_gj10004
gj_mrb_03_sabjel_kedi_dhabda_vitran_photo_avb_gj10004
gj_mrb_03_sabjel_kedi_dhabda_vitran_script_avb_gj10004

gj_mrb_03_sabjel_kedi_dhabda_vitran _avb_gj10004
Body:મોરબી સબજેલના કેદીઓને જીલ્લા પોલીસવડા ના હસ્તે ધાબડા વિતરણ કરવામાં આવ્યા
મોરબીની સબ જેલમાં કેદીઓ ગુનાખોરીને ત્યજીને સામાન્ય પ્રવાહમાં ભળી સકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે મોરબીની સબ જેલમાં જુદા જૂદ કાર્યકમો યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે હાલમાં ત્યાં આર્ત ઓફ લીવીગ દ્વારા શિબિર યોજવામાં આવી હતી જેમાં કેદી બ ભાઈઓને ધાબળા વિતરણ કરવમાં આવ્યા હતા
રાજ્યના જેલના વડાની સુચનાથી મોરબીની સબ જેલના જેલર જે વી પરમારના માર્ગદર્શન હેઠળ આજે આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરના મનની શાંતિ માટે ધૂન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો કેદીઓમાં સદભાવ કેળવવા અને તેમને સારા માર્ગ તરફ વાળવાના પ્રયાસરૂપે ધૂન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેદીઓ પણ આધ્યાત્મિકતાના રંગે રંગાયા તેના માટે આર્ટ ઓફ લીવીગ દ્વારા તારીખ ૨૩ થી ૨૮ સુધી શિબિર આયોજન કરવામાં આવ્યું છે જેમાં જીલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા પણ આ શિબિર બાદ કેદી ભાઈઓ અને બેહનો સાથે ચર્ચા કરી હતી અને શિબિર થી તેમના કેવા ફેરફાર થયા તેમજ તેમના અનુભવો શેર કર્યા હતા આ શીબીર થી ઘણા કેદી ભાઈઓ ફાયદો થયો હતો તેમજ શિયાળની સીઝન ને ધ્યાનમાં રાખી મેટ્રો સિરામિક ગ્રુપ દ્વારા જેલમાં રેહતા કેદીઓને કબલ વિતરણ કરવામ આવ્યા હતા

બાઈટ : ડો.કરનરાજ વાઘેલા, એસપી મોરબી

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.