ETV Bharat / state

મોરબી સિંચાઈ કૌભાંડમાં ભાજપના વધુ એક નેતાની ધરપકડ, જાણો કોણ - MRB

મોરબીઃ મોરબીમાં સિંચાઈ કૌભાંડમાં ધરપકડનો સિલસિલો સતત જોવા મળી રહ્યો છે. આ મુદ્દે અગાઉ મોટા માથાઓની ધરપકડ બાદ ભાજપના અગ્રણીનું નામ ખુલ્યું છે. જેની પણ ધરપકડ કરવામાં આવી છે. શનિવારે LCB ટીમે ભાજપના એક નેતાની ધરપકડ કરીને તેને મોરબી લાવી A- ડીવીઝન પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે.

morbi
author img

By

Published : Jul 20, 2019, 9:25 PM IST

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ કૌભાંડમાં અગાઉ હળવદના ધારાસભ્ય, નિવૃત ઈજનેર અને વકીલની ધરપકડ કરવામાં આવી હતી. અને હવે DYSp બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ કરોડોના કૌભાંડમાં સઘન તપાસને પગલે જીલ્લા ભાજપ નેતા ઘનશ્યામ ગોહિલનું નામ સામે આવ્યું છે. જોકે ધરપકડથી બચવા માટે ભાજપ અગ્રણીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ અરજી કોર્ટે ફગાવી દેતા ધરપકડની તલવાર તેના પર લટકતી જોવા મળી હતી. હાલ LCB ટીમે હળવદ ખાતેથી ભાજપના જીલ્લા મહામંત્રી ઘનશ્યામ મોહનભાઈ ગોહિલની હળવદથી ધરપકડ કરી છે.

એલ.સી.બી ટીમ હળવદથી મોરબી લાવીને આરોપી ભાજપ નેતાને A- ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યા છે. તો ભાજપ અગ્રણીની ધરપકડથી અનેક નેતાઓ દોડતા થયા છે. તેમજ મંડળી પ્રમુખોમાં પણ દોડધામ મચી જવા પામી છે.

Intro:R_GJ_MRB_05_20JUL_SINCHAI_KOBHAND_AAROPI_DHARPKAD_PHOTO_AV_RAVI
R_GJ_MRB_05_20JUL_SINCHAI_KOBHAND_AAROPI_DHARPKAD_SCRIPT_AV_RAVI
Body:મોરબીના ચકચારી સિંચાઈ કોભાંડમાં આખરે ભાજપ મહામંત્રીની ધરપકડ
એલસીબી ટીમે હળવદ ખાતેથી કરી ધરપકડ
         મોરબીના ચકચારી સિંચાઈ કોભાંડમાં ધરપકડનો સિલસિલો સતત જોવા મળી રહ્યો છે અગાઉ મોટા માથાઓની ધરપકડ બાદ ભાજપના અગ્રણીનું નામ ખુલ્યું હતું જેની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે આજે એલસીબી ટીમે ભાજપ મહામંત્રીની ધરપકડ કરીને તેને મોરબી લાવી એ ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યા છે
         મોરબી જીલ્લાના નાની સિંચાઈ કોભાંડમાં અગાઉ હળવદના ધારાસભ્ય, નિવૃત ઈજનેર અને વકીલની ધરપકડ કરવામાં આવી હતી અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ કરોડોના કોભાંડમાં સઘન તપાસને પગલે જીલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામ ગોહિલનું નામ ખુલવા પામ્યું હતું જોકે ધરપકડથી બચવા માટે ભાજપ અગ્રણીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી પરંતુ અરજી કોર્ટે ફગાવી દેતા ધરપકડની તલવાર તેના પર લટકતી જોવા મળી હતી અને ગમે ત્યારે ધરપકડ થઇ સકે તેવા એંધાણ સાચા પડ્યા છે એલસીબી ટીમે હળવદ ખાતેથી ભાજપના જીલ્લા મહામંત્રી ઘનશ્યામ મોહનભાઈ ગોહિલ રહે માનસર તા. હળવદની ધરપકડ કરી છે અને એલસીબી ટીમ હળવદથી મોરબી લાવીને આરોપી ભાજપ મહામંત્રીને એ ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યા છે તો ભાજપ અગ્રણીની ધરપકડથી અનેક નેતાઓ દોડતા થયા છે તેમજ મંડળી પ્રમુખોમાં પણ દોડધામ મચી જવા પામી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.