ETV Bharat / state

મોરબીના ભાવિક સોલંકી 'ઈન્ટરનેશનલ હેર કટીંગ' વર્કશોપમાં ભાગ લેશે - gujarati news

મોરબી: ટોરંટો અને ન્યૂયોર્કમાં આગામી દિવસોમાં એડવાન્સ હેર કટીંગનો એક ઇન્ટરનેશનલ વર્કશોપ યોજાનાર છે. જે વર્કશોપમાં મોરબીના ઇન્ડિયન હેર પાર્લરવાળા ભાવિક સોલંકી પણ ભાગ લેવા માટે જઈ રહ્યા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 25, 2019, 8:43 PM IST

ભાવિક સોલંકી જણાવ્યું કે, ઇન્ટરનેશનલ વર્કશોપમાં ભાગ લેવા માટે તેઓ આગામી તારીખ 26 એપ્રિલ થી 8 મે સુધી વિદેશ પ્રવાસમાં રહેશે. દર વર્ષે ઈન્ટરનેશનલ હેર કટીંગ તાલીમ માટે ભાવિક જતા હોય છે. આ ઇન્ટરનેશનલ વર્કશોપમાં વિવિધ નવીન તાલીમ મેળવી રહ્યા છે. જેનો લાભ મોરબીની જનતાને મળી રહ્યો છે. તેમના વિદેશ પ્રવાસને મિત્ર વર્તુળ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

મોરબીના ભાવિક સોલંકી ઈન્ટરનેશનલ હેર કટીંગ વર્કશોપમાં ભાગ લશે

Intro:r gj mrb 06 25apr yuvan inter national seminar visual avb ravi
r gj mrb 06 25apr yuvan inter national seminar bite avb ravi
r gj mrb 06 25apr yuvan inter national seminar script avb ravi

Body:ટોરંટો અને ન્યૂયોર્કમાં આગામી દિવસોમાં એડવાન્સ હેર કટીંગ નો એક ઇન્ટરનેશનલ વર્કશોપ યોજાનાર છે જે વર્કશોપમાં મોરબીના ઇન્ડિયન હેર પાર્લરવાળા ભાવિક ભાઈ સોલંકી પણ ભાગ લેવા માટે જઈ રહ્યા છે જે ભાવિક ભાઈ સોલંકી જણાવ્યું છે કે ઇન્ટરનેશનલ વર્કશોપમાં ભાગ લેવા માટે તેઓ આગામી તારીખ 26 4 થી આઠ પાંચ સુધી વિદેશ પ્રવાસમાં રહેશે દર વર્ષે ઈન્ટરનેશનલ હેર કટીંગ તાલીમ માટે ભાવિકભાઈ જતા હોય છે અને ઇન્ટરનેશનલ વર્કશોપમાં વિવિધ નવીન તાલીમ મેળવી રહ્યા છે જેનો લાભ મોરબીની જનતા ને મળી રહ્યો છે ત્યારે તેમના વિદેશ પ્રવાસ ને મિત્ર વર્તુળ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે

બાઈટ : ભાવિક ભાઈ સોલંકી- યુવાન

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
9687622033
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.