ETV Bharat / state

મોરબીમાં કરોડોના GST કૌભાંડમાં આરોપી CAના જામીન મંજૂર

author img

By

Published : Jul 19, 2019, 10:29 AM IST

મોરબી: શહેરમાં કરોડોના GST ચોરી કૌભાંડ મામલે રાજ્ય વેરા અધિકારીની ફરિયાદ બાદ B ડિવિઝન પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી. જેમાં આરોપી CA હાર્દિક કટારીયાએ ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી છે અને આરોપીનો જામીન પર છુટકારો થયો છે.

ફાઈલ ફોટો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય વેરા અધિકારી વિનોદ મગનભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ કોહતી નામવાળી પેઢીઓ બનાવી આરોપી હાર્દિક કટારીયાએ ઈમેલ આઈડી બનાવી સીમકાર્ડથી ઓટીપી મેળવી કુલ ૧૩ પેઢીઓ બનાવી હતી. તેમાંથી જીએસટી નંબર અને યુઝર આઈડી મેળવી જીએસટી નંબરનો દુરુપયોગ કરીને ૨૮૭૯ ઇ વે બીલ જનરેટ કરીને સરકારને ૧૧,૧૭,૦૬,૭૯૧ નો ટેક્સ ના ભરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. જે ફરિયાદ બાદ બી ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત કરી હતી અને આરોપીએ મોરબી જિલ્લાના ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયા મારફતે જામીન અરજી કરી હતી.

જેમાં આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે, આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જેને કોઈ ગુનો કરેલો નથી માત્ર વ્યવસાયને લાગતું કાર્ય કર્યું છે. આરોપી નાસી જાય તેમ નથી તે ઉપરાંત સુપ્રીમ કોર્ટના ૨૦૧૨ (૭) જી.એલ.આર. પેજ નં ૯૩ સંજ્ય ચંદ્રા વિરુદ્ધ સીબીઆઈ કેસમાં જામીન અંગેના સિદ્ધાંતોને ધ્યાને લઈને જામીન મુક્ત કરવા દલીલ કરી હતી અને ધારાશાસ્ત્રીની દલીલને ધ્યાને લઈને મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપીના જામીન મંજૂર કરતા જામીન પર છુટકારો થયો છે.

Intro:R_GJ_MRB_02_19JUL_GST_SCAM_AAROPI_JAMIN_VAKIL_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_19JUL_GST_SCAM_AAROPI_JAMIN_VAKIL_SCRIPT_AV_RAVI
Body:
મોરબીમાં કરોડોના જીએસટી કોભાંડમાં આરોપી સીએના જામીન મંજુર

મોરબીમાં કરોડોના જીએસટી ચોરી કોભાંડ મામલે રાજ્ય વેરા અધિકારીની ફરિયાદ બાદ બી ડીવીઝન પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી જેમાં આરોપી સીએ હાર્દિક કટારીયાએ ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખી છે અને આરોપીનો જામીન પર છુટકારો થયો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય વેરા અધિકારી વિનોદ મગનભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ કોહતી નામ વાળી પેઢીઓ બનાવી આરોપી હાર્દિક કટારીયાએ ઈમેલ આઈડી બનાવી સીમકાર્ડથી ઓટીપી મેળવી કુલ ૧૩ પેઢીઓ બનાવી જીએસટી નંબર અને યુઝર આઈડી મેળવી જીએસટી નંબરનો દુરુપયોગ કરીને ૨૮૭૯ ઇ વે બીલ જનરેટ કરીને સરકારને ૧૧,૧૭,૦૬,૭૯૧ નો ટેક્સ ના ભરીને આર્થિક નુકશાન પહોંચાડ્યું છે જે ફરિયાદ બાદ બી ડીવીઝન પોલીસે આરોપીની અટકાયત કરી હતી અને આરોપીએ મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયા મારફત જામીન અરજી કરી હતી

જેમાં આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે જેને કોઈ ગુન્હો કરેલ નથી માત્ર વ્યવસાયને લાગતું કાર્ય કર્યું છે આરોપી નાસી જાય તેમ નથી તે ઉપરાંત સુપ્રીમ કોર્ટના ૨૦૧૨ (૭) જી.એલ.આર. પેજ નં ૯૩ સંજ્ય ચંદ્રા વિરુદ્ધ સીબીઆઈ કેસમાં જામીન અંગેના સિદ્ધાંતોને ધ્યાને લઈને જામીન મુક્ત કરવા દલીલ કરી હતી અને ધારાશાસ્ત્રીની દલીલને ધ્યાને લઈને મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપીના જામીન મંજુર કરતા જામીન પર છુટકારો થયો છે

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.