ETV Bharat / state

મોરબીમાં આવાસ યોજનાની ફાળવણી માટે ડ્રો યોજાયો

author img

By

Published : Jul 3, 2019, 5:20 AM IST

મોરબીઃ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના તૈયાર થયા બાદ લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવા માટે મંગળવારે પાલિકાના ટાઉનહોલ ખાતે ડ્રો યોજવામાં આવ્યો હતો.

MRB

આવાસ યોજનાની 1506 અરજી કરનાર લાભાર્થીઓને આવાસ ફાળવણી માટે નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર સાગર રાડિયા અને નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો.

મોરબીમાં આવાસ યોજનાની ફાળવણી માટે ડ્રો યોજાયો

જેમાં 190 લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 490 આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અગાઉ આ પહેલા 300 ફાળવી દેવામાં આવ્યા હતા.

બાકી રહેલા 190 આવાસ માટે આજે ડ્રો યોજાયો હતો. આ અગાઉ ફાળવેલા આવાસોમાં વીજળી અને પાણીની સમસ્યા ઉકેલવામાં આવી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતુ.

Intro:R_GJ_MRB_06_02JUL_AAVAS_YOJNA_DRAW_BITE_AVB_RAVI
R_GJ_MRB_06_02JUL_AAVAS_YOJNA_DRAW_VISUAL_AVB_RAVI
R_GJ_MRB_06_02JUL_AAVAS_YOJNA_DRAW_SCRIPT_AVB_RAVI         
Body:મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના તૈયાર થયા બાદ લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવા માટે આજે પાલિકાના ટાઉનહોલ ખાતે ડ્રો યોજવામાં આવ્યો હતો પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર સાગર રાડિયા ને નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા ડ્રોમાં ૧૫૦૬ અરજી કરનાર લાભાર્થીઓને આવાસ ફાળવણી માટે કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો અને ૧૯૦ લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૪૯૦ આવાસ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં અગાઉ ૩૦૦ ફાળવી દેવામાં આવ્યા હોય અને બાકી રહેલા ૧૯૦ આવાસ માટે આજે ડ્રો યોજાયો હતો અગાઉ ફાળવેલા આવાસોમાં વીજળી અને પાણીની સમસ્યા ઉકેલવામાં આવી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું          

બાઈટ : સાગર રાડિયા – ઇન્ચાર્જ ચીફ ઓફિસર, મોરબી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.