ETV Bharat / state

મોરબી-માળિયાના પીવાના પાણી પ્રશ્ને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત - gujarati news

મોરબીઃ જિલ્લામાં તેમજ માળિયા વિસ્તારમાં અપૂરતા વરસાદને પગલે પીવાના પાણીની તંગીની સ્થિતિ જોવા મળી રહી છે. નાગરિકો પાણીની તંગીથી પરેશાન થઈ રહ્યા છે, ત્યારે મોરબી-માળિયાના ધારાસભ્ય દ્વારા પાણીના પ્રશ્ને પાણી પુરવઠા પ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી.

ફાઈલ ફોટો
author img

By

Published : May 12, 2019, 1:22 PM IST

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાણી પુરવઠા મંત્રીને રજૂઆતમાં જણાવ્યું છે કે, અમુક ગામોમાં 10 દિવસે પણ પીવાનું પાણી મળતું નથી. જેથી મોરબી માળિયા તાલુકા માટે હાલ પાણી પુરવઠા બોર્ડનું એક સબ ડીવીઝન છે. તે ઉપરાંત વધારાનું નવું સબ ડીવીઝન તાકીદે મંજુર કરવું જરૂરી છે. જેથી મોરબી અને માળિયાના પીવાના પાણીના પ્રશ્નો સમયસર ઉકેલી શકાય. આ ઉપરાંત, લીકેજ પાઈપલાઈન બદલવા, પાણી પુરવઠાના ઓવરહેડ ટેંકને નવેસરથી બાંધવા, સંપનો તૂટી ગયેલો સ્લેબ નવેસરની બાંધવા સહિતની રજુઆતો કરવામાં આવી હતી.

R_GJ_MRB_02_12MAY_MLA_PANI_PROBLEM_RAJUAT_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_12MAY_MLA_PANI_PROBLEM_RAJUAT_SCRIPT_AV_RAVI

મોરબી-માળિયાના પીવાના પાણી પ્રશ્ને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત

ધારાસભ્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

        મોરબી અને માળિયા વિસ્તારમાં અપૂરતા વરસાદને પગલે પીવાના પાણીની તંગીની સ્થિતિ જોવા મળી રહી છે અને નાગરિકો પાણીની તંગીથી પરેશાન બન્યા છે ત્યારે મોરબી-માળિયાના ધારાસભ્ય દ્વારા પાણીના પ્રશ્ને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે

        મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાણી પુરવઠા મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અમુક ગામોમાં ૧૦ દિવસે પણ પીવાનું પાણી મળતું નથી જેથી મોરબી માળિયા taluka માટે હાલ પાણી પુરવઠા બોર્ડનું એક સબ ડીવીઝન છે તે ઉપરાંત વધારાનું નવું સબ ડીવીઝન તાકીદે મંજુર કરવું જરૂરી છે જેથી મોરબી અને માળિયાના પીવાના પાણીના પ્રશ્નો સમયસર ઉકેલી સકાય તે ઉપરાંત પાઈપલાઈન લીકેજ થાય છે જે બદલવા તથા પાણી પુરવઠાના ઓવરહેડ ટેંકને નવેસરથી બાંધવા તથા સંપનો સ્લેબ તૂટી ગયેલ છે તે નવેસરની બાંધવા સહિતની રજુઆતો કરવામાં આવી છે  

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.