ETV Bharat / state

મોરબીમાં શ્વાનોના આતંક વચ્ચે સિવિલ હોસ્પીટલમાં કાયમી શ્વાનોના અડ્ડા - Gujarati News

મોરબીઃ મોરબીમાં જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલ ના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે અનેક અસુવિધાઓ માટે પંકાયેલી સિવિલ હોસ્પિટલમાં અગવડોની ભરમાર જોવા મળી રહ્યો છે તો હોસ્પિટલમાં શ્વાનો પણ અડ્ડો જમાવીને બેસતા હોય છે જેને રોકવા માટે તંત્ર બેદરકારી દાખવી રહ્યું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.

મોરબીમાં શ્વાનોના આતંક વચ્ચે સિવિલ હોસ્પીટલમાં કાયમી શ્વાનોના અડ્ડા
author img

By

Published : Jun 3, 2019, 8:14 AM IST

Updated : Jun 3, 2019, 9:59 AM IST

મોરબી પંથક અને જિલ્લામાં ગત મેં માસમાં શ્વાનોનો આતંક જોવા મળ્યો હતો. હડકાયા કુતરાનો શિકાર બનેલા અનેક બાળકો, નાગરિકો સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને છેલ્લા 1 માસમાં ઘણા બધા કેસો નોંધાયા હતા તો બીજી તરફ મોરબીની સિવિલ હોસ્પિટલમાં કાયમીના ધોરણે શ્વાનો અડ્ડો જમાવીને બેસતા હોય છે.

ઈમરજન્સી વોર્ડમાં તેમજ હોસ્પિટલમાં ગમે ત્યાં શ્વાનો અડ્ડો જમાવીને આરામ ફરમાવતા જોવા મળે છે જોકે શ્વાનોને હોસ્પિટલમાં આવતા રોકવા કે હોસ્પિટલમાંથી કાઢવા માટે ક્યારેય હોસ્પિટલ તંત્ર પરસેવો પાડતું નથી જેથી હોસ્પિટલ સારવાર માટે આવતા દર્દીઓ હમેશા શ્વાનોથી ડર અનુભવતા હોય છે અને એક તરફ જ્યાં શ્વાનોના આતંકનો ભોગ બનેલા નાગરિકો ઇન્જેક્શન માટે આવતા હોય.

Morbi
મોરબીમાં શ્વાનોના આતંક વચ્ચે સિવિલ હોસ્પીટલમાં કાયમી શ્વાનોના અડ્ડા

ત્યારે હોસ્પિટલમાં જ શ્વાનોને જોઇને ગભરાઈ જતા હોય છે.પરંતુ હોસ્પિટલના સ્ટાફથી લઈને અધિક્ષક સુધી કોઈ પાસે આવો વિચાર કરવાનો કે દર્દીની મુશ્કેલી સમજવાનો સમય ના હોય તેવું લાગી રહ્યું છે કાયમી શ્વાનો અડ્ડો જમાવીને હોસ્પિટલમાં આરામ ફરમાવતા હોય છે તે દ્રશ્યો જોઇને હોસ્પિટલ તંત્રને ક્યારે શરમ આવશે તેવા સવાલો પણ નાગરિકો ઉઠાવી રહયા છે.

R_GJ_MRB_01_03JUN_MORBI_CIVIL_DOG_AADDO_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_01_03JUN_MORBI_CIVIL_DOG_AADDO_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_01_03JUN_MORBI_CIVIL_DOG_AADDO_SCRIPT_AV_RAVI

મોરબીમાં શ્વાનોના આતંક વચ્ચે સિવિલ હોસ્પીટલમાં કાયમી શ્વાનોના અડ્ડા

ગત માસે અસંખ્ય કેસો વચ્ચે હોસ્પિટલમાં અડ્ડો

જમાવતા શ્વાનને રોકવા હોસ્પિટલ તંત્રની બેદરકારી

        મોરબીમાં જીલ્લા કક્ષાની સરકારી હોસ્પીટલન હાલ બેહાલ જોવા મળી રહ્યા છે અનેક અસુવિધાઓ માટે પંકાયેલી સિવિલ હોસ્પિટલમાં અગવડોની ભરમાર જોવા મળી રહી છે તો હોસ્પિટલમાં શ્વાનો પણ અડ્ડો જમાવીને બેસતા હોય છે જેને રોકવા માટે તંત્ર બેદરકારી દાખવી રહ્યું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે

        મોરબી પંથક અને જીલ્લામાં ગત મેં માસમાં શ્વાનોનો આતંક જોવા મળ્યો હતો હડકાયા કુતરાનો શિકાર બનેલા અનેક બાળકો, નાગરિકો સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને એક માસમાં ઘણા બધા કેસો નોંધાયા હતા તો બીજી તરફ મોરબીની સિવિલ હોસ્પિટલમાં કાયમીના ધોરણે શ્વાનો અડ્ડો જમાવીને બેસતા હોય છે ઈમરજન્સી વોર્ડમાં તેમજ હોસ્પિટલમાં ગમે ત્યાં શ્વાનો અડ્ડો જમાવીને આરામ ફરમાવતા જોવા મળે છે જોકે શ્વાનોને હોસ્પિટલમાં આવતા રોકવા કે હોસ્પિટલમાંથી કાઢવા માટે ક્યારેય હોસ્પિટલ તંત્ર પરસેવો પાડતું નથી જેથી હોસ્પિટલ સારવાર માટે આવતા દર્દીઓ હમેશા શ્વાનોથી ડર અનુભવતા હોય છે અને એક તરફ જ્યાં શ્વાનોના આતંકનો ભોગ બનેલા નાગરિકો ઇન્જેક્શન માટે આવતા હોય ત્યારે હોસ્પિટલમાં જ શ્વાનોને જોઇને ગભરાઈ જતા હોય છે પરંતુ હોસ્પિટલના સ્ટાફથી લઈને અધિક્ષક સુધી કોઈ પાસે આવું વિચારવાનો કે દર્દીની મુશ્કેલી સમજવાનો સમય ના હોય તેવું લાગી રહ્યું છે કાયમી શ્વાનો અડ્ડો જમાવીને હોસ્પિટલમાં આરામ ફરમાવતા હોય છે તે દ્રશ્યો જોઇને હોસ્પિટલ તંત્રને ક્યારે શરમ આવશે તેવા સવાલો પણ નાગરિકો ઉઠાવી રહયા છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

Last Updated : Jun 3, 2019, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.