ETV Bharat / state

કડી દેત્રોજ રોડ પર જાડી ઝાંખરામાંથી ત્યજી દીધેલી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો - સ્ત્રી જન્મદર વધારવા

બેટી બચાવો અને બેટી પઢાવો સહિતની સ્ત્રી સશક્તિકરણની વાતો કરી સ્ત્રી જન્મદર વધારવાના સરકારના પ્રયાસો રહ્યા છે. ત્યાં સ્ત્રી ભ્રુણ હત્યા આજે પણ નથી અટકી રહી તો કડીના દેત્રોજ રોડ પરથી તાજેતરમાં જ નવજાત બાળકી મૃતદેહ મળી આવ્યો હતો, મૃતદેહ મળતા લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

કડી દેત્રોજ રોડ પર જાડી ઝાંખરામાંથી ત્યજી દીધેલ નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો

author img

By

Published : Jul 6, 2020, 8:13 PM IST

મહેસાણાઃ જિલ્લાના કડી વિસ્તારમાં આવેલ દેત્રોજ રોડ પરની આદર્શ હાઈસ્કૂલ પાસે એક અવાવરું મેદાન આવેલું છે. જ્યા હાલમાં ચોમાસાની સિજનને કારણે જાડી ઝાંખરાનું પ્રમાણ વધી ગયું છે. જેનો લાભ લેતા કોઈ અજાણી વ્યક્તિએ એક દિવસની નવજાત બાળકીને કપડામાં લપેટી ત્યજી દિધી હોવનો કિસ્સો સામે આવ્યો છે.

કડી દેત્રોજ રોડ પર જાડી ઝાંખરામાંથી ત્યજી દીધેલ નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો
કડી દેત્રોજ રોડ પર જાડી ઝાંખરામાંથી ત્યજી દીધેલ નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો

મહત્વનું છે કે, જ્યારે મેદાન નજીક કેટલાક લોકો ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યાં અચાનક જાળી ઝાંખરા તરફ નજર જતા એક નવજાત બાળકી જોવા મળી હતી. જેની જાણ 108 અને પોલીસને કરતા સ્થળ પર આવેલ 108ના કર્મીએ તપાસ કરતા બાળકી એક કપડામાં લપેટલી હતી અને તે બાળકી 24 કલાક પહેલાં જન્મેલી અને હાલમાં મૃત હાલતમા હોવાની જાણ થઈ હતી. ત્યાં સ્થળ પર આવેલ પોલીસે બાળકીના મૃત્યુ પાછળ શંકાસ્પદ મોતની આશંકા સાથે સ્થળ પંચનામું કરી બાળકીના મૃતદેહનું પીએમ માટે મોકલી હતી અને અજાણી મહિલા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જોકે ફૂલ જેવી માસૂમ નવજાત બાળકીને ત્યજી દેનાર અને તેના મોત પાછળ જવાબદાર કોણ તે તો પોલીસ તપાસ બાદ સામે આવશે...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.