ઊંઝા ખાતે ઉમિયા માતાના પ્રસિદ્ધ મંદિરે લક્ષચંડી મહાયજ્ઞનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે મહોત્સવના બીજા દિવસે વહેલી સવારથી ઉમિયા માતાના નિજ મંદિરે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળ્યો છે. આ સાથે મહોત્સવ ધર્મ ભક્તિ અને શક્તિ સાથે મનોરંજનનો સાગર પણ રહેલો છે, ત્યારે મહોત્સવના બીજા દિવસે યજ્ઞશાળામાં વધુ 1100 યજમાનોએ આજે માતાજીની સેવા પૂજા કરી યજ્ઞનો લાભ લીધો છે. મહત્વનું છે કે મહોત્સવના પ્રારંભ દિવસથી વધારે માનવ મહેરામણ આજે ઉમટયું છે. જેઓ ભાવીક ભક્તોને માતાજીના પ્રસાદમાં લાડુ સાથે દાળ ભાત શાકનું સાત્વિક ભોજન પીરસવામાં આવ્યું હતું. જે ભોજન લઇ વિવિધ પ્રદર્શનો નિહાળતા સૌ કોઈ એ અહીં મહોત્સવનું ભરપૂર મનોરંજન માણ્યું હતું.
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટ્યુ, આ VIPઓ રહ્યા હાજર
ઊંઝા : લક્ષચંડી મહાયજ્ઞના બીજા દિવસે પણ માનવ મહેરામણ ઉમટ્યુ હતું. જેમાં વિશેષ આયોજનો સહિત ધર્મસભા પણ ભવ્યથી ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યુ
ઊંઝા ખાતે ઉમિયા માતાના પ્રસિદ્ધ મંદિરે લક્ષચંડી મહાયજ્ઞનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે મહોત્સવના બીજા દિવસે વહેલી સવારથી ઉમિયા માતાના નિજ મંદિરે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળ્યો છે. આ સાથે મહોત્સવ ધર્મ ભક્તિ અને શક્તિ સાથે મનોરંજનનો સાગર પણ રહેલો છે, ત્યારે મહોત્સવના બીજા દિવસે યજ્ઞશાળામાં વધુ 1100 યજમાનોએ આજે માતાજીની સેવા પૂજા કરી યજ્ઞનો લાભ લીધો છે. મહત્વનું છે કે મહોત્સવના પ્રારંભ દિવસથી વધારે માનવ મહેરામણ આજે ઉમટયું છે. જેઓ ભાવીક ભક્તોને માતાજીના પ્રસાદમાં લાડુ સાથે દાળ ભાત શાકનું સાત્વિક ભોજન પીરસવામાં આવ્યું હતું. જે ભોજન લઇ વિવિધ પ્રદર્શનો નિહાળતા સૌ કોઈ એ અહીં મહોત્સવનું ભરપૂર મનોરંજન માણ્યું હતું.
(લાઈવ યુ થી ઉતરેલા ફીડનો umiya01 સલ્ગ છે, જે ફીડમાં નીચે મુજબ છે )
બાઈટ : મોહન કુંડાળીયા, મંત્રી ( )
બાઈટ : ગણપત વસાવા, મંત્રી (કેસરી કોટી)
બાઈટ : દિલીપ ઠાકોર, મંત્રી (સફેદ શર્ટ)
( 9 કરોડ રકમ આપી છે : દિલીપ ઠાકોર)
વન ટુ વન : શિકાગો થી આવેલ મહિલા,
(મહિલાએ શિકાગો માં થયેલ ભવ્ય માતાજીના પ્રસંગ સાથે ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ સાથે સરખવ્યો)
બાઈટ : શશાંગ ત્રિપાટી, શ્રદ્ધાળુ
(અમદાવાદ થી આવેલ શ્રદ્ધાળુ)
વોક થ્રુ, : કેમેરા..મુકેશ ડોડીયા - રોનક પંચાલ
(વોક થ્રુ વિગત : દ્વિતીય દિવસ પ્રારંભ સાથે લોકો જોડે વન ટુ વન )
(વોક થ્રુ બાદ વિસુઅલ છે અને ગઈ કાળના વિસુઅલ સાથે જોડી લેવા વિન્નતી છે )
( બાઈટ : ઇન્દોર - મધ્યપ્રદેશ થી આવેલ શ્રદ્ધાળુ )
(લાઈવ્યું Umiya02 )
1 માહિતી કેન્દ્રની અનોખી સેવા
વોક થ્રુ
2 NRI મહિલા
3 MP બાઈટ પરપ્રાંતીય હિન્દીBody:
મહેસાણાના આંગણે આવેલ ઊંઝા ખાતે ઉમિયા માતાના પ્રસિદ્ધ મંદિરે લક્ષચંડી મહાયજ્ઞનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મહોત્સવના બીજા દિવસે વહેલી સવાર થી ઉમિતા માતાના નિજ મંદિરે લાખ્ખોની સંખ્યામાં દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળ્યો છે આ સાથે મહોત્સવ ધર્મ ભક્તિ અને શક્તિ સાથે મનોરંજનનો સાગર પણ રહેલો છે ત્યારે મહોત્સવ ના બીજા દિવસે યજ્ઞશાળામાં વધુ 1100 યજમાનો એ આજે માતાજીની સેવા પૂજા કરી યજ્ઞનો લાભ લીધો છે મહત્વનું છે મહોત્સવના પ્રારંભ દિવસ થી વધારે માનવ મહેરામણ આજે ઉંટયું છે જેમને માતાજીના પ્રસાદ લાડુ સાથે દાળભાત શાકનું સાત્વિક ભોજન પીરસવામાં આવ્યું હતું જે ભોજન જમી વિવિધ પ્રદર્શનો નિહાળતા સૌ કોઈ એ અહીં મહોત્સવનું ભરપૂર મનોરંજન માણ્યું છે
બાઈટો લેવી. (લાઈવ યુ લિસ્ટ મુજન umiya 01)
વિદેશ થી આવેલ મહિલાએ પણ માતાના આશિષ મેળવ્યા
શિકાગો થી પર્યટક મહિલાએ આમંત્રણ મળતાંની સાથે જ મહોત્સવમાં આવવાની ઉત્સુકતા પ્રગટ કરી ઉમિયા માતાના દર્શન અને મહોત્સવનો લ્હાવો લેવા આવ્યા છે પોતાના કુળદેવી હોઈ માતાજી પર શ્રદ્ધા રહેલી હોય આ મહિલા પોતાના વૃદ્ધ સાસુને પણ સાથે લઇ આવ્યા છે ત્યારે શ્રવણ જેમ માતાપિતાને જાત્રા કરાવી હતી તેમ આ મહિલાએ પોતાના વૃદ્ધ સાસુને લક્ષચંડી મહાયજ્ઞની પરિક્રમા કરાવી માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી છે
ઊંઝા ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞમાં ધાર્મિક અવસરની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યાં ધર્મસભાને સંબોધતા સ્વામી ઉમાકાંતાનંદજી સરસ્વતી મહારાજ અને આધ્યાત્મિક ગુરુ મુરારીબાપુના પ્રવચન થકી ધર્મપ્રેમી શ્રોતાઓને ધાર્મિક જ્ઞાનની અભિવૃદ્ધિ કરવામાં આવી છે
ઉમિયામતા લક્ષચંડી મહાયજ્ઞને બીજા દિવસે મંત્રી મોહન કુંડાળીયા, ગણપત વસાવા, દિલીપ ઠાકોર, મંત્રી એ મુલાકાત લીધી છે જ્યારે આજના દિવસના મુખ્ય અતિથિ અમિત શાહ કેટલાક કારણોસર ઉપસ્થિત ન રહેતા તેમનો કાર્યક્રમ રદ કરાયો છે જ્યારે સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અને પ્રદીપસિંહ જાડેજા સાંજની મુલાકાત સૌરભ પટેલ, કૌશિક પટેલ ઉપસ્થિત રહી સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાનાર છે
આજના આ લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રથમ દિવસ કરતા વધુ પર્યટકોએ ઉમિયાનગરની મુલાકાત લીધી છે ત્યારે ગત રોજ કરતા 2.50 લાખ થી વધું લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી છે જે આ મહોત્સવમાં રેકોર્ડબલ ભોજન પ્રસાદનો આંક નોંધાયો છે
લક્ષચંડી મહાયજ્ઞમાં 800 વિધા જમીન પર ભવ્ય આયોજન અને વિવિધ જોવાલાયક પ્રદર્શન નિર્માણ કરાયા ચબે ત્યારે આ સમગ્ર મહોત્સવમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ ગુમ તબાય કે વિખૂટું પડે ત્યારે અહીં આયોજકો દ્વારા નિર્મિત માહિતી કેન્દ્રની મહત્વની ભૂમિકા જોવા મળી છે જેમાં અત્યાર સુધી લગભગ 600 જેટલા લોકો એકબીજા થી વિખુટા પડ્યા પછી પુનઃ મહોત્સવની મજા લેવા જોડાયા છે તો કોઈની કિંમતી ચીજ વસ્તુઓ પણ પ્રમાણિકતા દાખવતા માહિતી કેન્દ્ર પર થી મળી શક્ય છે
Conclusion:રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા