ETV Bharat / state

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞમાં હજારો લિટર ઘીની આહુતિ અપાઇ - ઊંઝા

ઊંઝા: હિન્દુ ધર્મ અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે યજ્ઞને ધાર્મિક અને આરોગ્ય સુખાકારી માટે મહત્વ અપાયું છે. ઊંઝામાં ચાલી રહેલા લક્ષચંડી મહાયજ્ઞના રૂડા વર્ષે હજારો ભાવિકોએ માતાજીના યજ્ઞમાં ઘીની આહુતિનો લ્હાવો લીધો છે.

UNZHA
ઊંઝા
author img

By

Published : Dec 21, 2019, 1:07 PM IST

આ માટે લક્ષચંડીની આયોજન કમિટિ દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યજ્ઞશાળામાં ન જઇ શકનાર શ્રદ્ધાળુ પણ પોતાની યથાશક્તિએ માતાજીના આ મહાયજ્ઞમાં હૂંડી સ્વરૂપે દાનભેટ લખાવી યજ્ઞશાળા નજીક ઘીની આહુતિ માટેની વિશેષ વ્યવસ્થા થકી યજ્ઞ કુંડમાં આહુતિ આપી શકે છે.

ઊંઝા: લક્ષચંડી મહાયજ્ઞમાં હજારો લિટર ધીની આહુતિ અપાઇ

ઊંઝા ખાતે ઉજવાઈ રહેલા પંચદિવસિય લક્ષચંડી મહાયજ્ઞમાં કેટલાક ખાસ આકર્ષણ જોવા મળી રહ્યાં છે. જેમાં આ યજ્ઞ દરમિયાન યજ્ઞશાળામાં આવેલ 108 કુંડમાં અહીં આવતા શ્રદ્ધાળુઓ યજ્ઞમાં ઘીની આહુતિ આપી શકે તે માટે ખાસ એક વ્યવસ્થા કરાઈ છે. જેમાં યજ્ઞશાળા બહાર બે કુંડ બનાવાયા છે. જ્યાં ઘી હોમતા જ યજ્ઞશાળાના 108 કુંડમાં ઘી પહોંચે છે. આ પ્રકારે ઘીની આહુતિ આપી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યાં છે.

Intro:ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં હજ્જારો લીટર ઘી ની આહુતિ અપાઈ, ઘીની આહુતિ માટે વિશેષ સફળ વ્યવસ્થાBody:

ભારત દેશમાં હિન્દૂ ધર્મ અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે યજ્ઞને ધાર્મિક અને આરોગ્ય સુખાકારી માટે મહત્વ અપાયું છે ત્યારે ઊંઝામાં ચાલી રહેલા લક્ષચંડી મહાયજ્ઞના રૂડા વસરે હજ્જારો ભાવિકોએ માતાજીના યજ્ઞમાં રટીક્સ કે પરોક્ષ રીતે ઘીની હુતિનો લ્હાવો લીધો છે આ માટે લક્ષચંડી યજ્ઞની આયોજન કમિટી દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યજ્ઞશાળામાં ન જઈ શકનાર શ્રદ્ધાળુ પણ પોતાની યથાશક્તિ એ માતાજીના આ મહાયજ્ઞમાં હૂંડી સ્વરૂપે દાનભેટ લખાવી યજ્ઞશાળા નજીક કરાયેલ ઘીની આહુતિ માટેની વિશેષ વ્યવસ્થા થકી યજ્ઞ કુંડમાં આહુતિ આપી શકે છે

ઊંઝા ખાતે ઉજવાઈ રહેલા પંચદિવસિય લક્ષચંડી મહાયજ્ઞમાં કેટલાક ખાસ આકર્ષણ જોવા મળી રહ્યા છે જેમાં આ યજ્ઞ દરમિયાન યજ્ઞશાળામાં આવેલ 108 કુંડમાં અહીં આવતા શ્રદ્ધાળુઓ યજ્ઞમાં ઘીની આહુતિ આપી શકે તે માટે ખાસ એક વ્યવસ્થા કરાઈ છે જેમાં યજ્ઞશાળા બહાર બે કુંડ બનાવાયા છે જ્યાં ઘી હોમતા જ યજ્ઞશાળાના 108 કુંડમાં ઘી પહોંચે છે અને આ પ્રકરે ઘીની આહુતિ આપી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે

બાઈટ : હસમુખ પટેલ, કમિટી સભ્ય, (સફેદ શર્ટ)

બાઈટ : રસિક પટેલ, શ્રદ્ધાળુ (પથ્થર કલરનું જાકિટ)

બાઈટ : સરોજબેન પટેલ, શ્રદ્ધાળુ (લાલ પટ્ટો ગળે છે તે મહિલા)Conclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત , ઊંઝા-મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.