ETV Bharat / state

કબૂતરબાજીઃ USAનું કહી દુબઈ મોકલી દીધો, રૂપિયા 50 લાખમાં પાછો ફર્યો - Fake documents Visa Dubai

મહેસાણાના લિંચ ગામના (kabootarbazi in Mehsana) ખેડૂતે પુત્રને વિદેશ (Fake Visa Case Mehsana) મોકલવાની લાલચે રુપિયા 50 લાખ (Fake documents Visa Dubai) ગુમાવ્યા છે. બે આરોપી ફરાર. મહેસાણા જિલ્લામાં ફરી એક વાર કબૂતરબાજી કિસ્સો સામે આવ્યો છે. વિદેશ જવાની લાલચ 50 લાખમાં પડી છે. ફરી કબૂતરબાજીનો કાળો કારોબાર આવ્યો સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

વિદેશની લાલચ પડી 50 લાખમાં, ફરી કબૂતરબાજીનો કાળો કારોબાર આવ્યો સામે

author img

By

Published : Jan 7, 2023, 4:15 PM IST

Updated : Jan 7, 2023, 5:36 PM IST

મહેસાણા જિલ્લામાં વિદેશ (kabootarbazi case mehsana ) જવાની લાલચે અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. ત્યારે લિંચ ગામે રહેતા એક ખેડૂતે ધોરણ 10 પાસ દીકરાને વિદેશ (kabootarbazi in Mehsana) મોકલવા એજન્ટોનો સહારો લેતા બે કબૂતરબાજી એજન્ટોને 50 લાખ આપ્યા હતા. ત્યાં દીકરાને 3 મહિના દુબઈમાં રહેવા (Fake Visa Case Mehsana) છતાં અમેરિકા જવાનો મેળ ન પડતા એજન્ટોએ હાથ અધ્ધર કરતા 2 લાખ પેનલ્ટી ભરી પિતાએ દુબઈમાં (Fake documents Visa Dubai) રહેલ પુત્રને ઘરે લાવ્યા હતા.

આ પણ વાંચો Illegal Immigration from Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો કબૂતરબાજી રેકેટનો પર્દાફાશ

અમદાવાદના એજન્ટનો સંપર્ક મહેસાણાના (kabootarbazi mehsana) લિંચ ગામે રતનઘઢ પરામાં રહેતા 50 વર્ષીય દિનેશ કાશીરામભાઈ પટેલ નામના ખેડૂતે સબંધીનાં સંપર્કથી અમદાવાદના એજન્ટનો (Ahmedabad Agent) સંપર્ક કર્યો હતો, રૂપિયા 50 લાખમાં ધોરણ 10 ભણેલા દીકરાને અમેરિકા મોકલવા જતા એજન્ટોએ ખેડૂતના પુત્ર સુનીલને પહેલા દુબઈમાં 3 માસના વિઝા અપાવ્યા હતા. ત્યાં વિઝા પુરા (kabootarbazi case mehsana) થવા છતાં અમેરિકા ન મોકલતા દુબઈમાં જઈ ફસાઈ ગયેલા સુનિલે પિતાને દિનેશને ફોન કર્યો હતો.

પેનલ્ટી ભરી વ્યાજે પૈસા (farmer of Lynch village in Mehsana) લાવી રુપિયા 2 લાખ ઉપરની પેનલ્ટી ભરી દીકરાને ઘરે પરત લાવેલ જોકે અમેરિકા ન મોકલી છેતરપિંડી કરનાર બે એજન્ટ જિનલ પટેલ અને કલ્પેશ વ્યાસ પાસે પરત પૈસાની માંગણી કરતા તેઓએ પૈસા પરત ન કરેલ જે પગલે દિનેશએ લાઘણજ પોલીસ સ્ટેશને (Langnaj Police Station) અરજી આપી હતી. જે બાદ અરજદાર, એજન્ટો અને પોલીસ વચ્ચે અવારનવાર બેઠક યોજાઇ હતી. જેમાં એજન્ટોએ રુપિયા 50 લાખમાંથી માત્ર 5 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીના 45 લાખ માટે ચેક આપ્યા હતા.

અઢી લાખની રકમ ભરી અઢી લાખની રકમ ભરી બે ચેક ભરતા બન્ને ચેક રિટર્ન થયા હતા. એજન્ટો ઓફીસ બદલી નાખી સંપર્ક વિહોણા બનતા પોતે છેતરાયાની ભાન થતા દીનેશએ લાઘણજ પોલીસ મથકે બન્ને કબૂતર બાજ એજન્ટમાં અમદાવાદના સોલા રોડ પર આવેલ ગૌરવ બંગલોજમાં રહેતા જિનલ રાજેન્દ્ર પટેલ અને વસ્ત્રાલના શિવસુખનગરમાં રહેતા કલ્પેશ વ્યાસ સામે વિદેશ મોકલવાનું તરખટ રચી રુપિયા 45 લાખની છેતરપિંડી કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વિદેશ મોકલવા મામલે છેતરપિંડી અને ચેક રિટર્ન સહિતના મામલે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દુબઈમાં ફસાયો મહેસાણાના લિંચના (Linch village of Mehsana) દિનેશભાઈ પટેલ નામના ખેડૂતના 10 પાસ દીકરાને વિદેશ મોકલવા રુપિયા 50 લાખમાં એજન્ટોનો સંપર્ક કરાવનાર પરિચિત વ્યક્તિ પોતે અમેરિકા પહોંચી ગયો. જ્યારે ખેડૂતનો પુત્ર દુબઈમાં જ ફસાઈ ગયો હતો. બ્લેકમાં વિદેશ જવાના સમગ્ર પ્રકરણમાં ફરિયાદી દ્વારા એજન્ટનો સંપર્ક કરાવનાર પરિચિત વ્યક્તિનું નામ જાહેર નથી કરવામાં આવતું ત્યારે યોગ્ય પોલીસ તપાસ બાદ વિદેશ લઈ જવા મામલે થતી કબૂતર બાજીમાં કોણ કોણ સંડોવાયેલ છે. તેનો પર્દાફાશ થઈ શકે છે.

આ પણ વાંચો ભારત કે ગુજરાતમાંથી ગેરકાયદેસર વિદેશ જતા લોકો, NRI મહિલા સાથે ખાસ વાતચીત

આરોપીઓ ફરાર થયા દીકરાને 50 લાખમાં (50 lakhs lost in Mehsana Kabutarbaji case) વિદેશ મોકલવાની લાલચે કબૂતરબાજીમાં ફસાયેલ ખેડૂતે 6 માસ પહેલા લાઘણજ પોલીસને લેખિત રજુઆત કરી બનાવની જાણ કરી હતી જે બાદ અરજી આધારે પોલીસે બન્ને આરોપીઓ અને ફરિયાદી સાથે 3 વાર પરામર્શ કર્યો હતો જોકે ગુન્હો બનતો હોવા છતાં અરજી પર કામ ચલાવતા પોલીસે સ્ટેશનમાં (Mehsana Police) પોલીસ સામે હાજર થયેલા આરોપીઓ ભોગબનાનર ખેડૂતને પૈસા પરત ન કરી ફરાર થવામાં સફળ રહ્યા હતા. અંતે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Last Updated : Jan 7, 2023, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.