ETV Bharat / state

કોરોના કાળમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય પર માઠી અસર - Manipulation of goods elsewhere

કોરોના જેવી વૈશ્વિક મહામારીએ જનજીવન પર જ્યારે માઠી અસર વર્તાવી હતી ત્યારે નાના મોટા વ્યવસાય કરતા લોકોની સ્થિતિ પણ ગણી કપરી બની છે. આજે વાત એ છે કે, જીવનમાં જરૂરી ચીજ-વતુઓની એક જગ્યાએથી અન્ય જગ્યાએ માલની હેરાફેરી કરતા ટ્રાન્સપોર્ટરોની કે જેઓના વ્યવસાય પર પણ કોરોના જેવી વૈશ્વિક મહામારીની માઠી અસર વર્તાઈ હતી.

ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર
ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર
author img

By

Published : Mar 27, 2021, 2:20 PM IST

Updated : Mar 30, 2021, 2:21 PM IST

  • કોરોના કાળમાં વ્યવસાય બંધ રહેતા આર્થિક માર પડ્યો
  • ડ્રાઇવરો ક્લિનરોની નોકરીઓ છીનવાઈ ગઇ
  • લોકડાઉન બાદ ટ્રાન્સપોર્ટ શરૂ થયો તો જમવાની તકલીફો સર્જાઈ હતી

મહેસાણા : રાજ્યમાં પરપ્રાંતથી અનેક ચીજ વસ્તુઓની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા વાહન માલિકો, એજન્ટો અને પોતાનો જીવન જોખમે નાખી માલસામાન વાહનમાં ભરી પરિવહન કરતા ડ્રાઈવરો અને ક્લિનરો કોરોનાકાળમાં બંધ રહેલક ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પગલે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક ટ્રાન્સપોર્ટ માલિકોએ ધંધો બંધ રહેતા આર્થિક સંકળામણ અનુભવી વાહનો વેચી દીધા છે. કેટલાક લોકો વ્યવસાય છોડી જવા મજબૂર બન્યા છે. આ સ્થિતિ વચ્ચે કેટલાક ડ્રાઇવરો અને ક્લિનરોને પણ પોતાની રોજી-રોટી માટે ચાલતી નોકરી છોડવાનો વારો આવ્યો છે.

ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર
ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર
ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર
ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર
ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર
ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર

આ પણ વાંચો : ભાવનગરની હોસ્પિટલોમાં ઓપરેશન થિયેટરોની શું છે સ્થિતિ જાણો..

કોરોનાનો કાળો કહેર ટ્રાન્સપોર્ટના વ્યવસાય પર પણ આકરો સાબિત થયો

ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા લોકો આજે કોરોના કાળના લોકડાઉન બાદ હવે ધીમે-ધીમે રાબેતા મુજબ ધંધો શરુ થતા ફરી એકવાર વ્યવસાયમાં જોડાઈ ગયા છે. કેટલાક કિસ્સાઓમાં ડ્રાઇવર અને ક્લિનરો માલસામાન ભરી પરપ્રાંત ટ્રીપ મારતા હોવાથી તેમને રસ્તામાં ભોજન-પાણી સહિતની વ્યવસ્થાની તકલીફોનો પણ સામનો કરવો પડ્યો છે. આ અનુભવો ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પાસેથી સામે આવ્યા છે. ત્યારે કોરોનાનો કાળો કહેર ટ્રાન્સપોર્ટના વ્યવસાય પર પણ આકરો સાબિત થયો છે.

ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર
ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર
ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર
ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર
ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર માઠી અસર

આ પણ વાંચો :IIT, IIM, JEE અને NEET પરીક્ષાની તૈયારી માટે સરકાર કરશે કોચિંગ કલાસ શરૂ

Last Updated : Mar 30, 2021, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.