ETV Bharat / state

કોંગ્રેસની સભા સાંભળવા આવ્યો આખલો, ગેહલોતે ગણાવ્યો ભાજપાનો ખબરી - આખલો મોકલવા પાછળ ભાજપનો હાથ

મહેસાણા ખાતે કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન(Public meeting organized by Congress) કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સભાનું સંબોધન કરી રહ્યા હતા તે સમયે એક આખલો સભા સ્થળે ઘૂસી આવ્યો હતો(The bull entered the meeting place). સભા વચ્ચે આવેલ આખલાને પગલે ઉપસ્થિત શ્રોતાઓમાં ભારે નાશભાગ મચી હતી. સદનસીબે આખલો સભા સ્થળેથી નીકળી જતા કોઈ ગંભીર ઘટના સર્જાઈ નહોતી. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે આખલો મોકલવા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો.

મહેસાણા ખાતે કોંગ્રેસની જાહેર સભામાં આખલો ઘૂસી આવ્યો

author img

By

Published : Nov 29, 2022, 5:58 PM IST

મહેસાણા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ચૂંટણી પ્રચારના પડઘમ હવે શાંત(Election campaign reverberation quiet) થઈ ચૂક્યા છે. ત્યારે ગઈ કાલે મહેસાણા ખાતે કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન(Public meeting organized by Congress) કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સભાનું સંબોધન કરી રહ્યા હતા તે સમયે એક આખલો સભા સ્થળે ઘૂસી આવ્યો હતો(The bull entered the meeting place).

મહેસાણા ખાતે કોંગ્રેસની જાહેર સભામાં આખલો ઘૂસી આવ્યો

આખલો મોકલવા પાછળ ભાજપનો હાથ: મહેસાણા ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનું સંબોધન ચાલી રહ્યું હતું, તે જ સમયે એક આખલો સભા સ્થળે ઘૂસી આવ્યો હતો. આખલો સભા વચ્ચે આવી જતાં ભારે દોડધામ સર્જાઇ હતી. સદનસીબે આખલો સભા સ્થળેથી નીકળી જતા કોઈ ગંભીર ઘટના સામે આવી ન હતી. રાજસ્થાનના મુખ્યપ્રધાન ગહેલોતે આખલો મોકલવા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો. સ્થાનિક કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકા તંત્રની બેદરકારી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિપક્ષ નેતા કમલેશ સુતરીયાએ દ્વારા ઢોરો પકડવાની કામગીરી કરનાર અધિકારી અને એજન્સી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નગરપાલિકા તંત્રની બેદરકારી: વિપક્ષ નેતા કમલેશ સુતરીયાએ મહેસાણા નગરપાલિકા ખાતે રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની સભામાં આખલો ઘુસી આવવાની બાબત ખૂબ ગંભીર છે. સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી. પરંતુ મહેસાણા પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી રહી નથી. ખાસ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાની સભા હોવાને પગલે અગાઉથી જાણ કરાયેલ હોવા છતાં ઢોરો પકડવા મામલે બેદરકારી દાખવામાં આવી છે. ઢોર પકડવાની કામગીરીમાં જવાબદાર અધિકારી અને એજન્સી સહિતના લોકો સામે કાર્યવાહી કરવા માટે મહેસાણા ચીફ ઓફિસરને મૌખિક રજૂઆત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.