ETV Bharat / state

મહેસાણામાં ઉત્તર ઝોન માટે ફાયર NOC કેમ્પ યોજાયો - Mehsana Fire NOC Camp

રાજ્યમાં દિવસે દિવસે આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને હોસ્પિટલમાં અને સ્કૂલોમાં આગ લાગવાથી મોટી જાનહાની સર્જાય છે. મહેસાણા જિલ્લામાં સ્કૂલો અને હોસ્પિટલના સંચાલકો પોતાની સંસ્થામાં ફાયર સેફ્ટી લગાવે અને તેનું NOC સર્ટિફિકેટ લે તેના માટે શહેરનાં ટાઉનહોલ ખાતે ફાયર NOC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

mehsana
mehsana
author img

By

Published : Mar 31, 2021, 2:09 PM IST

  • મહેસાણામાં ઉત્તર ઝોન માટે ફાયર NOC કેમ્પ યોજાયો
  • 220 અરજીઓ આવી, 103 મંજુર થઈ
  • 117 અરજીઓ પ્રતીક્ષામાં રહી
  • મહેસાણાથી ફાયર NOC માટે સામુહિક રીતે પ્રક્રિયા.!

આ પણ વાંચો : જૂનાગઢ મનપાએ 150 કરતાં વધુ સંસ્થાને ફાયર NOC મુદ્દે નોટિસ પાઠવી

મહેસાણા: રાજ્યમાં દિવસે દિવસે આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને હોસ્પિટલમાં અને સ્કૂલોમાં આગ લાગવાથી મોટી જાનહાની સર્જાય છે, ત્યારે મહેસાણા જિલ્લામાં પણ હોસ્પિટલમાં અને સ્કૂલોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા સ્કૂલો અને હોસ્પિટલમાં ફાયરનું સંપૂણ પાલન થાય અને સ્કૂલો અને હોસ્પિટલના સંચાલકો પોતાની સંસ્થામાં ફાયર સેફ્ટી લગાવે અને તેનું NOC સર્ટિફિકેટ લે તેના માટે મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે ફાયર NOC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહેસાણામાં ઉત્તર ઝોન માટે ફાયર NOC કેમ્પ યોજાયો

આ પણ વાંચો : ફાયર NOC વગરની સુરતમાં કોવિડની કોઇ હોસ્પિટલ નથી

220 અરજીઓ પૈકી 103 મજૂર અને 117 પ્રતીક્ષામાં રહી

આ ફાયર NOC કેમ્પમાં ઊંઝા, વિજાપુર, કડી, મહેસાણા અને વિસનગર પાલિકા વિસ્તારમાંથી 220 જેટલી અરજીઓ આવી હતી. જેમાંથી આ કેમ્પમાં 103 હોસ્પિટલ અને શાળાની ફાયર NOC મંજૂર કરવામાં આવી હતી, જ્યારે 117 અરજીઓ પેન્ડિંગ રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.