ETV Bharat / state

Dudhsagar Dairy of Mehsana : દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોને આ રીતે કર્યાં ખુશ - Fat prices to milk producers

મહેસાણાની દૂધસાગર ડેરી (Dudhsagar Dairy of Mehsana) દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયો છે. પ્રતિ કિલો ફેટે (Fat prices to milk producers ) 10 રૂપિયાનો વધારો થતાં દૂધ ઉત્પાદકોને કિલો ફેટે 700ને બદલે હવે 710 રુપિયા ભાવ (Prices for cattle breeders through Dudhsagar Dairy) મળશે.

Dudhsagar Dairy of Mehsana : દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોને આ રીતે કર્યાં ખુશ

author img

By

Published : May 13, 2022, 9:48 PM IST

મહેસાણા -મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે દૂધસાગર ડેરીના (Dudhsagar Dairy of Mehsana) નિયામક મંડળ માટે આ સંસ્થા સાથે સંકળાયેલા 6 લાખથી વધુ પશુપાલક પરિવારો માટે દૂધ ઉત્પાદનમાં ભાવ વધારો (Fat prices to milk producers ) આપવામાં આવ્યો છે. ગુજરાતમાં આ સંસ્થાના પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ (Prices for cattle breeders through Dudhsagar Dairy) મળે એ માટે મેનેજમેન્ટ સતત જાગૃત રહેતા આગામી 21 મેથી ભાવ વધારો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ પશુપાલકોને રાહત: દૂધસાગર ડેરી પશુ ખરીદવા માટે ઓછા વ્યાજની લોન આપશે

કેટલો અપાયો વધારો - મહેસાણા દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકો દ્વારા ડેરીમાં ભરાતાં દૂધના ભાવોમાં પ્રતિકિલો ફેટે 10ના વધારો (Fat prices to milk producers )આપ્યો છે. આ સાથે પશુપાલકોને પ્રતિ કિલો ફેટ 710 રુપિયાનો ભાવ આપવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછી કિંમતે સાગરદાણ આપવામાં આવે છે.આ ભાવ વધારાથી સંસ્થાના 6.5 લાખ પશુપાલકોને (Fat prices to milk producers) લાભ પ્રાપ્ત થશે.

આ પણ વાંચોઃ Mehsana Dudhsagar Dairy Scandal: દૂધ સાગર ડેરી કૌભાંડ મામલે વિપુલ ચૌધરી સામે CID ક્રાઇમે બ્રાન્ચે ચાર્જશીટ ફાઇલ કરી

જોકે રાજસ્થાન કરતાં ઓછો વધારો- 1350 દૂધ મંડળીઓ સાથે સંકળાયેલી દૂધસાગર ડેરી માસિક 5 કરોડ રૂપિયા વધુ ચૂકવણી કરશે. ‌નોંધનીય છે કે દૂધસાગર ડેરીમાં શાસનના સૂત્રો બદલાયા બાદ કુલ 60 રૂપિયાનો ભાવ વધારો એક વર્ષમાં (Fat prices to milk producers ) મળવા પામ્યો છે. મહત્વનું છે કે આજે પણ રાજસ્થાનમાં 785 ભાવ આ જ ડેરી દ્વારા અપાય છે ત્યારે ગુજરાતમાં 710 ભાવ આપવામાં આવતા પશુપાલકો વધુ ભાવની માંગ કરી રાજસ્થાન અને ગુજરાતના ભેદભાવયુક્ત ભાવ (Dudhsagar Dairy bias) એક સરખા કરવાની આશા રાખી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.