ETV Bharat / state

મહેસાણામાં મંદિર પર ઘટાદાર વૃક્ષ પડ્યું, મંદિરનો થયો બચાવ

મહેસાણા: મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા બળાદ ગામે એક જૂનું નારસંગાવિર મહારાજનું મંદિર આવેલું છે. જ્યાં અનેક શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલો છે. તાજેતરમાં ચોમાસાનો માહોલ હોવાથી વાવાઝોડાના કારણે મંદિર નજીક આવેલું આંબલીના ઘટાદાર વૃક્ષનો એક ભાગ ધડાકાભેર મંદિર પર તૂટી પડ્યો હતો.

Tree down
author img

By

Published : Jul 29, 2019, 1:38 PM IST

જો કે, ઘટના રાત્રીના સમયે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ સવારે ગામ લોકોને દર્શન માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. મંદિર પર પડેલો વૃક્ષનો ભાગ હટાવ્યા બાદ દર્શન શક્ય બન્યા હતા. ઘટાદાર વૃક્ષ ધડાકાભેર મંદિર પર પડ્યું હોવા છતાં મંદિરને કોઈ જ નુકસાન થયું હતું.

mehsana
મહેસાણામાં મંદિર પર ઘટાદાર વૃક્ષ પડ્યું

ગામ લોકો આ ઘટનાને ભગવવાનો ચમત્કારરૂપી પરચો માનતા ભગવાન પર શ્રદ્ધા અને અસ્થામાં વધારો થયો છે.

Intro:

ખેરાલુના બળાદ ગામે ઘટાદાર વૃક્ષ મંદિર પર પડ્યું છતાં મંદિરનો ચમત્કારિક બચાવ
Body:

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકા માં આવેલ બળાદ ગામે એક જૂનું નારસંગાવિર મહારાજનું મંદિર આવેલું છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને વિશ્વસ જોડાયેલો છે ત્યારે તાજેતરમાં ચોમાસાનો માહોલ હોઈ વાવાજોડામાં મંદિર નજીક આવેલ આંબલીનું ઘટાદાર વૃક્ષનો એક ભાગ ધડાકાભેર મંદિર પર પડ્યો હતો જોકે ઘટના રાત્રીના સમયે બની હોઈ કોઈ જાનહાનિ થઈ ન્હોતી પરંતુ સવારે ગામ લોકોને દર્શન માટે ભારે જહેમત ઉઠાવી મંદિર પર પડેલો વૃક્ષનો તૂટેલો ભાગ હટાવ્યા બાદ દર્શન શક્ય બન્યા હતા તો ગામ લોકો ઘટાદાર વૃક્ષ ધડાકાભેર મંદિર પર પડ્યું હોવા છતાં મંદિરને કોઈ જ નૂક્ષાન ન થતા ભગવવાનો ચમત્કારરૂપી પરચો માનતા ભગવાન પર શ્રદ્ધા અને અસ્થામાં વધારો થયો છે

Conclusion:રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.