ETV Bharat / state

વડનગરમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો

વડનગરઃ જિલ્લામાં ચકચાર મચાવનાર લવજેહાદના કિસ્સામાં આરોપીની ધરપકડ કરાઈ છે. થોડા દિવસ પહેલાં બનેલી આ ઘટના અંગે પોલીસ તંત્રમાં ફરિયાદ કરાઈ હતી. છતાં ત્રણ દિવસ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. જેથી હિન્દુ સંગઠન દ્વારા તંત્રનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પરિણામે પોલીસને કેસ અંગે તપાસ કરવાની ફરજ પડી હતી.

વડનગરમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો
author img

By

Published : Sep 3, 2019, 12:54 PM IST

થોડા દિવસ પહેલાં 17 વર્ષીય સગીરા સાથે થયેલાં દુષ્કર્મની ફરિયાદ વડનગર પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેને ત્રણ દિવસ થયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતા. જેથી વડનગરમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

હિન્દુ સંગઠન દ્વારા મામલદારને આવેદન પાઠવીને પોલીસની નિષ્ક્રિયતા અંગે રજૂઆત કરાઈ હતી. પરિણામે તંત્રએ ઘટનાની તપાસ હાથ ઘરી હતી. જેમાં આરોપી જાહિદ મન્સૂરીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીની પ્રાથમિક તપાસ હાથ ધરી છે. બાદમાં વધુ તપાસ માટે કોર્ટમાં રિમાન્ડની માગ કરી ફરિયાદ આધારે ગુનાની કાર્યવાહી હાથ ધરશે.

વડનગરમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો

ઉલ્લેખનીય છે કે, આરોપી જાહિદ મન્સૂરીએ 17 વર્ષીય સગીરા સાથે પ્રેમ સંબધ રાખી તેમની અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી તેને ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કર્યુ હતું.

Intro:

વડનગરમાં 17 વર્ષીય સગીરાને પિંખનાર દુષ્કર્મનો દાનવ ઝડપાયો
Body:

વડનગરમાં ચક્કચારી બનેલા લવજેહાદના કિસ્સામાં આખરે હિન્દૂ સંઘઠનોની રજુઆત અને ચીમકી બાદ પોલીસ હરકતમાં આવતા હિન્દૂ સગીરા પર દુષ્કર્મ આચરનાર વિધર્મિ આરોપી યુવક જેલના સળિયા પાછળ ધકેલાયો છે

મહત્વનું છે કે પીએમ મોદીના વતન એવા વડનગરમાં એક 17 વર્ષીય હિન્દૂ સગીરા પર વિધર્મિ યુવક દ્વારા પ્રેમજાળ નાખી સેલ્ફી અને અને અંગત પળોના ફોટા વિડીયો બનાવી બ્લેકમેલિંગ કરી વિસનગર લબ્ધી , સત્યમ અને વડનગરના શુભમ ગેસ્ટ હાઉસમાં રંગરલીયા મનાવી સગીરાની મરજી વિરુદ્ધ 7 વાર દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય અચરવાની ઘટના સામે આવી હતી જેને પીડિત દ્વારા ફરિયાદ કર્યાના 3 દિવસ વીતવા છતાં આરોપી શહેરમાં જ ફરતો હોવાની રાવ પીડિત યુવતીના સથવારે આવેલા હિન્દૂ સંઘઠનોએ રજૂ કરી હતી છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા આખરે મામલતદારને આવેદનપત્ર આપી 24 કલાકમાં આરોપીને પકડી લેવા ચીમકી આપતા પોલીસ અને તંત્ર હરકતમાં આવ્યા હતા જેને પગલે આરોપી જાહિદ મુનિર મન્સૂરીની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે પોલીસે ધરપકડ કરેલ આરોપી જાહિદની પ્રાથમિક પૂછપરછ બાદ તેને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માંગ કરવામાં આવી છે સાથે જ ફરિયાદ આધારે ગુન્હાની વધુ તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે Conclusion:

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.