ETV Bharat / state

ખેરાલુ-સિદ્ધપુર હાઇવે પર ઇકો કારની અડફેટે સાઇકલ ચાલકનું મોત - gujarat

મહેસાણા: દેશ તથા રાજ્યમાં વાહનોની સંખ્યા વધી રહી છે. જેને પગલે હવે માર્ગ અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ખેરાલુ સિદ્ધપુર હાઇવે પર બની છે. જે અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું છે.

ખેરાલુ સિદ્ધપુર હાઇવે પર ઇકો કારની ટકકરે સાયકલ ચાલકનું મોત
author img

By

Published : Jul 17, 2019, 12:18 PM IST

ઘટનાની મળતી માહિતી મુજબ લુણાવા ગામના શકરાજી ઠાકોર ખેતમજૂરી કરી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે બેફામ જતી કારની ટક્કર વાગતા યુવક ફંગોળાયો હતો. આ ઘટનામાં ખેતમજૂરનું મોત થયું હતું.

ખેરાલુ સિદ્ધપુર હાઇવે પર ઇકો કારની ટકકરે સાયકલ ચાલકનું મોત

દિન પ્રતિદિન માર્ગ અક્સમાતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મહેસાણામાં બેફામ ઇકો કાર ચાલકે સાઇકલ ચાલકને અડફેટે લીધો હતો. સાઈકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:ખેરાલુ સિદ્ધપુર હાઇવે પર ઇકો કારની ટકકરે સાયકલ ચાલકનું મોત.!

હાલમાં માથા દીઠ વાહનોની સંખ્યા વધી ગઈ છે જેને પગલે હવે માર્ગ અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધી જઈ રહી છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના ખેરાલુ સિદ્ધપુર હાઇવે પર બનવા પામી છે જેમાં એક બેફામ ઇકો કાર ચાલકે ગફળતભરી રીતે વાહન ચલાવતા એક સાયકલ ચાલકને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી છે સાયકલ ચાલકને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે ઘટનાની મળતી પ્રાથમિક માહિતી મુજબ લુણાવા ગામના શકરાજી ઠાકોર ખેતમજૂરી કરી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા કે ત્યાં જ બેફામ જતી કારની ટક્કર વાગતા પોતે કાળનો કોળિયો બન્યા છે તો બીજી તરફ કમોતે ખેતમજૂરનું અકસ્માતે મોત થવાની ઘટનાને પગલે પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી છે જોકે અકસ્માત મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણાBody:.....Conclusion:....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.