ETV Bharat / state

વડાપ્રધાનના વતન વડનગરમાં પણ મોદીના રાજતિલકની ઉજવણી

વડનગરઃ વડાપ્રધાનના વતન વડનગરમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સરમિષ્ટા તળાવના તળે મોટી સ્ક્રીન લગાવીને સમગ્ર વડાનગરવાસીઓ દ્વારા શપથ સમારોહ નિહાળવામાં આવ્યો હતો.

વડનગર
author img

By

Published : May 30, 2019, 7:26 PM IST

Updated : May 31, 2019, 2:20 AM IST

2019ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ આજે 17મી લોકસભાના નેતા તરીકે વડાપ્રધાન મોદીએ બીજીવાર શપથ લીધા હતા. ત્યારે તેમના મૂળ વતન એટલે કે વડનગરમાં ઉત્સાહ અને આનંદની લાગણી લોકોમાં જોવા મળી હતી.

પોતાના જ ગામનો એક દિકરો બીજીવાર વડાપ્રધાન પદે શપથ લેતો હોય ત્યારે તે ક્ષણોને નિહાળવા માટે વડનગરમાં મોટી સ્ક્રીન લગાવી ગામના લોકોએ લાઈવ શપથગ્રહણ સમારોહ જોયો હતો. તેમજ આ ક્ષણે ગ્રામજોનએ પ્રસંગ સમજીને તેની ભવ્ય ઉજવણી કરી હતી.

Intro:વડનગર

નરેન્દ્ર મોદી જ્યારે બીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે તેને લઈને દેશભરમાં લોકોમાં ખુશનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વડાપ્રધાનના વતન વડનગરમાં પણ લોકોમાં ખુશની માહોલ છે.ગામનો જે દીકરો દેશના વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે ગ્રામજનોએ આ સમારોહને પ્રસંગ સમજીને ઉજવણી કરી છે.મહિલાઓ દ્વારા ભજનની શરૂઆત કરી દેવામાં આવી છે અને સરમિષ્ટા તળાવના તળે મોટી સ્ક્રીન લગાવીને સમગ્ર વડાનાગરવાસીઓ દ્વારા શપથ સમારોહ નિહાડવામાં આવી રહ્યો છે.

વૉલ્ક થ્રુ

Body:.

Conclusion:
Last Updated : May 31, 2019, 2:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.