ETV Bharat / state

મહીસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની

મહીસાગરઃ જિલ્લામાં ખૂબ ઓછા વરસાદ પડ્યા છે, જેને કારણે તળાવ, કુવા, નદીઓ અને જળાશયોના સ્તર નીચા ગયા છે, અને પાણીની આવક પુરતા પ્રમાણમાં થઇ નથી. જેથી જગતના તાતની મુશ્કેલીમાં વઘારો થયો છે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને સુરજ દાદા આગ વરસાવી રહ્યા છે, ત્યારે ખેડૂતોને તેમના ઉનાળુ પાક માટે અમૃત સમાન પાણી ન મળતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.

MSR
author img

By

Published : May 9, 2019, 4:30 AM IST

જિલ્લાના બાલાસિનોર, લુણાવાડા, કડાણા અને સંતરામપુર તાલુકાનાં ગામોમાં પાણીની સમસ્યા વિકટ બની છે. આગામી ઉનાળો ખેડૂતો માટે ભયંકર જળસંકટની કટોકટી સર્જાશે તેવું દેખાઈ રહ્યું છે. હાલ ઉનાળાના સમયમાં મોટાભાગની નદીઓ અને તળાવોમાં પાણીનો જથ્થો નહિવત્ જોવા મળી રહ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા કડાણાડેમમાંથી પણ આવનારા દિવસોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળી શકે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. આગામી દિવસોમાં પીવાના પાણી માટે તેમજ પશુ માટે ઘાસચારો ઉગાડવો તે પણ એક ચિંતાનો વિષય બની રહ્યો છે.

મહીસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની
મહીસાગર જિલ્લામાં આવેલા બાલાસિનોર તાલુકામાં ડખરીયા અને સરોડા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. ભર ઉનાળાની ઋતુમાં આ વિસ્તારના કૂવા, તળાવ અને નદીઓ સુકાઈ ગઈ છે. જેના કારણે પાણીના સ્તર નીચા જતાં હેન્ડપંપમાં પણ પાણીની આવક બંધ થઈ છે અને ગામના મોટાભાગના હેન્ડપંપ બંધ હાલતમાં પડ્યા છે. જેથી આ વિસ્તારના ગામોને પીવાના પાણી અને પશુઓને ઘાસ ચારો ઉગાડવા પાણી મળી શકે તેમ નથી. પીવાનું પાણી કદાચ દૂર-દૂરથી લાવી શકાય પરંતુ પશુઓ માટે પાણી લાવવું મુશ્કેલ બન્યું છે અને પશુઓની હાલત દયનીય બની છે. આ ગામના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. તેઓ માટે પોતાના માટે અને પોતાના પશુધન માટે શું વ્યવસ્થા કરવી તે સમજાતું નથી. આ ગામના ખેડૂતો જણાવે છે કે તાલુકાના 80% વિસ્તારમાં પાણીનો પ્રશ્ન રહ્યો છે. નર્મદા કેનાલ અને સુજલામ સુફલામ આ ગામથી 10 કિલોમીટર દૂર છે. સરકાર દ્વારા સિંચાઇ માટે કોઈ સુવિધા નથી. પાણીની સુવિધા ન મળતા છતી જમીને ખેડૂતો મજૂરી કરવા મજબૂર બન્યા છે. આદરજીના મુવાડા, ભાથીજીના મુવાડામાં પાઇપ લાઇનની સગવડના અભાવે બોરવેલ તળિયે ગયેલા છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર પૈસા તો આપે છે, પરંતુ સાથે ખેતીની સિંચાઈ માટે પાણીની સમસ્યા હલ કરે તો ખેડૂતો પગભર થઈ શકે તેમ છે.

           R_GJ_MSR_01_8-MAY-19_PANI NI SAMASYA_SCRIPT_VIDEO_BYT-1,2_RAKESH
VIDEO, BYT-1,2  SENT FTP

                         મહીસાગર જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની

         મહીસાગર જીલ્લામાં ખૂબ ઓછા વરસાદ પડયો છે જેને કારણે તળાવ, કુવા, નદીઓ અને જળાશયોના સ્તર
 નીચા ગયા છે અને પાણીની આવક પુરતા પ્રમાણમાં થઇ નથી. જેથી જગતના તાતની મુશ્કેલીમાં વઘારો થયો છે. 
 ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને સુરજ દાદા આગ વરસાવી રહ્યા છે ત્યારે ખેડૂતોને તેમના ઉનાળુ પાક માટે અમૃત 
સમાન પાણી ન મળતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. 
         જિલ્લાના બાલાસિનોર, લુણાવાડા, કડાણા, અને સંતરામપુર તાલુકાનાં ગામોમાં પાણીની સમસ્યા વિકટ બની છે.
 આગામી ઉનાળો ખેડૂતો માટે ભયંકર જળસંકટની કટોકટી સર્જાશે તેવું દેખાઈ રહ્યું છે. હાલ ઉનાળાના સમયમાં મોટાભાગની
 નદીઓ અને તળાવોમાં પાણીનો જથ્થો નહિવત જોવા મળી રહ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા
 કડાણાડેમમાંથી પણ આવનારા દિવસોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળી શકે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. આગામી
 દિવસોમાં પીવાના પાણી માટે તેમજ પશુ માટે ઘાસચારો ઉગાડવો તે પણ એક ચિંતાનો વિષય બની રહ્યો છે. 
   મહીસાગર જીલ્લામાં આવેલ બાલાસિનોર તાલુકામાં ડખરીયા અને સરોડા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. 
ભર ઉનાળાની ઋતુમાં આ વિસ્તારના કૂવા, તળાવ, અને નદીઓ સુકાઈ ગઈ છે. જેના કારણે પાણીના સ્તર નીચા જતાં 
હેન્ડપંપમાં પણ પાણીની આવક બંધ થઈ છે, અને ગામના મોટાભાગના હેન્ડપંપ બંધ હાલતમાં પડ્યા છે. જેથી આ 
વિસ્તારના ગામોને પીવાના પાણી અને પશુઓને ઘાસ ચારો ઉગાડવા પાણી મળી શકે તેમ નથી, પીવાનું પાણી કદાચ
 દૂર દૂરથી લાવી શકાય પરંતુ પશુઓ માટે પાણી લાવવું મુશ્કેલ બન્યું છે અને પશુઓની હાલત દયનીય બની છે. 
           આ ગામના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે તેઓ માટે પોતાના માટે અને પોતાના પશુધન 
માટે શું વ્યવસ્થા કરવી તે સમજાતું નથી. આ ગામના ખેડૂતો જણાવે છે કે તાલુકાના 80% વિસ્તારમાં પાણીનો પ્રશ્ન રહ્યો છે. 
 નર્મદા કેનાલ અને સુજલામ સુફલામ આ ગામથી દશ કિ.મી. દૂર છે, સરકાર દ્વારા સિંચાઇ માટે કોઈ સુવિધા નથી. 
પાણીની સુવિધા ન મળતા છતી જમીને ખેડૂતો મજૂરી કરવા મજબૂર બન્યા છે. આદરજીના મુવાડા, ભાથીજીના મુવાડામાં
 પાઇપ લાઇનની સગવડના અભાવે બોરવેલ તળિયે ગયેલા છે. ખેડૂતો નું કહેવું છે કે સરકાર પૈસા તો આપે છે, પરંતુ સાથે 
ખેતીની સિંચાઈ માટે પાણીની સમસ્યા હલ કરે તો ખેડૂતો પગભર થઈ શકે તેમ છે.
બાઈટ-1 દશરથભાઈ એમ. પટેલ (ખેડૂત) ગામ:- સરોડા  
બાઈટ-2 અરવિંદભાઈ પટેલ (ખેડૂત) ગામ:- સરોડા         
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.