ETV Bharat / state

બાલાસિનોરના સંતરામપુરમાં કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું - Gujarat News

બાલાસિનોર: લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં કરુણાનિકેતન હાઈસ્કૂલ ખાતે સંતરામપુર 123 મત વિસ્તારના કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 16, 2019, 4:32 PM IST

ચૂંટણીને ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે 18 પંચમહાલ લોકસભા સંતરામપુર 123 વિધાનસભા મત વિસ્તારનું આજે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું હતું. જેમાં મહિસાગરના સંતરામપુર વિસ્તારના પ્રીસાઈન્ડિંગ કર્મચારીઓનું બાલાસિનોર કે.એન.હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે સવારે 11:00 કલાકથી જિલ્લાના શિક્ષણ વિભાગના સ્ટાફની મતદાન પ્રક્રિયા શરૂ થતાં મતદાન મથકે મતદાન કરવા માટે કર્મચારીઓ ઉભા જોવા મળ્યા હતા.

બાલાસિનોરના સંતરામપુર વિસ્તારના કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું.
જેમાં 18 પંચમહાલ લોકસભાના 123 મત વિસ્તાર સંતરામપુર વિસ્તારનું મતદાન બાલાસિનોરની કે.એન.હાઈસ્કૂલ ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં કુલ 68 જેટલા કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.આ ઉપરાંત કર્મચારીઓને ચૂંટણી સંદર્ભે પ્રેક્ટિકલી ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.

Intro:બાલાસિનોરમાં આજે સંતરામપુર વિસ્તારના કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું.

બાલાસિનોર:- લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં કરુણાનીકેતન હાઈસ્કૂલ ખાતે સંતરામપુર 123 મત વિસ્તારના કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું. ચૂંટણી ને ગણતરી ના દિવસો રહ્યા છે ત્યારે 18 પંચમહાલ લોકસભા સંતરામપુર 123 વિધાનસભા મત વિસ્તારનું આજે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું હતું. જેમાં મહિસાગરના સંતરામપુર વિસ્તારના પ્રીસાઈન્ડિંગ કર્મચારીઓનું
બાલાસિનોર કે.એન.હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આજે સવારે 11:00 કલાક થી જિલ્લાના શિક્ષણ વિભાગના સ્ટાફની મતદાન પ્રક્રિયા શરૂ થતાં મતદાન મથકે મતદાન કરવા માટે કર્મચારીઓ ઉભા જોવા મળ્યા હતા. જેમાં 18 પંચમહાલ લોકસભાના 123 મત વિસ્તાર સંતરામપુર વિસ્તારનું મતદાન બાલાસિનોરની કે.એન.હાઈસ્કૂલ ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં કુલ 68 જેટલા કર્મચારીઓનું બેલેટ પેપર થી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ ઉપરાંત કર્મચારીઓને ચૂંટણી સંદર્ભે પ્રેક્ટિકલી ટ્રેનિંગ આપવામાં આવી હતી.
બાઈટ:- ડી.જે.તાવીયાળ (નાયબ મામલતદાર) સંતરામપુર

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.