ETV Bharat / state

બાલાસિનોરમાં CAAના સમર્થનમાં હસ્તાક્ષર ઝૂંબેશનો કાર્યક્રમ યોજાયો

મહિસાગરઃ જિલ્લા યુવા મોરચા ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો એટલે કે, CAAના સમર્થનમાં સહી ઝૂંબેશનો કાર્યક્રમ જિલ્લાના બાલાસિનોર શહેરના બસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને પોતાની સહી કરી નાગરિક સંશોધન કાયદો CAAનું સમર્થન કર્યું હતું.

mahisagar
બાલાસિનોરમાં CAAના સમર્થનમાં હસ્તાક્ષર ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Jan 8, 2020, 8:48 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી વસતા હિંદુ, શીખ, ઇસાઈ, બૌદ્ધ ધર્મના લોકોનાં સન્માન અને નાગરિકતા આપવા માટે સંસદમાં નાગરિક સંશોધન કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદાનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરી દેશની જનતાને ભ્રમિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

બાલાસિનોરમાં CAAના સમર્થનમાં હસ્તાક્ષર ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લાની જનતામાં આ સંશોધન કાયદો એટલે કે, CAA વિશે જાગૃતતા આવે તે માટે CAAના સમર્થનમાં મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા સહી ઝુંબેશનો કાર્યક્રમ મહીસાગર જિલ્લાના બાલાસિનોર બસસ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો.

Intro:બાલાસિનોર:-
મહિસાગર જિલ્લા યુવા મોરચા ભાજપ દ્વારા નાગરિક સંશોધન કાયદો એટલે કે CAA ના સમર્થનમાં સહી ઝુંબેશનો કાર્યક્રમ જિલ્લાના બાલાસિનોર શહેરના બસ સ્ટેશન ખાતે આજે રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને પોતાની સહી કરી નાગરિક સંશોધન કાયદો CAA નું સમર્થન કર્યું હતું.

Body: કેન્દ્ર સરકાર દ્વારા ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી વસતા હિંદુ, શીખ, ઇસાઈ, બૌદ્ધ ધર્મના લોકોનાં સન્માન અને નાગરિકતા આપવા માટે સંસદમાં નાગરિક સંશોધન કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદાનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરી દેશની જનતાને ભ્રમિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મહિસાગર જિલ્લાની જનતામાં આ સંશોધન કાયદો એટલે કે CAA વિશે જાગૃતતા આવે તે માટે CAA ના સમર્થનમાં મહિસાગર જિલ્લા ભાજપ દ્વારા સહીઝુંબેશનો કાર્યક્રમ આજે મહિસાગર જિલ્લાના બાલાસિનોર બસસ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો.

Conclusion:બાઈટ:- જયેન્દ્રભાઈ બારોટ, જીલ્લા યુવા મોરચા પ્રમુખ, મહીસાગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.