કચ્છ: બૉલિવૂડની ફિલ્મ રેફયજીમાં કલાકાર અભિષેક બચ્ચન પોતાની પાકિસ્તાની પ્રેમિકાને મળવા જે રીતે ભારતની સરહદ ઓળંગીને જાય છે. તેવી જ રીતે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદનો એન્જિનીરિંગ કરતો એક યુવાન કચ્છની સરહદેથી પાકિસ્તાન જવા નિકળ્યો હતો. અફાટ રણમાં ભટકી ગયેલા આ યુવાનની બાઈક રણમાં કાદવમાંથી મળી આવ્યા બાદ અને ઉસ્માનાબાદ પોલીસની માહિતીને પગલે બીએસએફ પોલીસે તપાસ કરતા આ યુવાન કચ્છની રણ સરહદ પરથી મળી આવ્યો હતો. હાલ બીએસએફ દ્વારા સંપુર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહારાષ્ટ્રનો યુવાન પાકિસ્તાની પ્રેમિકાને મળવા કચ્છથી સરહદ પાર કરવા પહોંચ્યો, હનિટ્રેપની હોવાની શકયતા - Kutch news
બૉલિવૂડની ફિલ્મ રેફયજીમાં કલાકાર અભિષેક બચ્ચન પોતાની પાકિસ્તાની પ્રેમિકાને મળવા જે રીતે ભારતની સરહદ ઓળંગીને જાય છે. તેવી જ રીતે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદનો એન્જિનીરિંગ કરતો એક યુવાન કચ્છની સરહદેથી પાકિસ્તાન જવા નિકળ્યો હતો. અફાટ રણમાં ભટકી ગયેલા આ યુવાનની બાઈક રણમાં કાદવમાંથી મળી આવ્યા બાદ અને ઉસ્માનાબાદ પોલીસની માહિતીને પગલે બીએસએફ પોલીસે તપાસ કરતા આ યુવાન કચ્છની રણ સરહદ પરથી મળી આવ્યો હતો. હાલ બીએસએફ દ્વારા સંપુર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહારાષ્ટ્રનો યુવાન તેની પાકિસ્તાની પ્રેમિકાને મળવા કચ્છના રણથી સરહદ પાર કરવા પહોંચ્યો, હનિટ્રેપની હોવાની શકયતા