ETV Bharat / state

કચ્છમાં મતદાન જાગૃતિ માટે 'સૂરધારા-સંગીત સંધ્યા' કાર્યક્રમ યોજાયો - program

કચ્છ: લોકસભા સામાન્ય ચૂંટણી-2019 એ ભારત વર્ષ માટે દર પાંચ વર્ષે આવતો `લોક મહોત્સવ' છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ  'કચ્છ કરશે 100 ટકા મતદાન'ની જાગૃતિ ઝુંબેશના ભાગરૂપે હમીરસર તળાવની પાળે જિલ્લાકક્ષાનો 'મતદાન જાગૃતિ : સૂરધારા-સંગીતસંધ્યા' કાર્યક્રમ યોજાયો હતો.

'મતદાન જાગૃતિ : સૂરધારા-સંગીતસંધ્યા' કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Apr 19, 2019, 2:46 PM IST

ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ અને માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા મતદાન જાગૃતિ તેમજ કચ્છ યુનિવર્સિટીના યુવા મતદાતા ગીત અને ગણેશ નાટ્ય ગ્રુપ-ભુજ દ્વારા 'ફરક પડે છે' નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સ્વીપ નોડલ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી વીડિયો ક્લિપ પણ બતાવવામાં આવી હતી.

કચ્છમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
કચ્છમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે વિદ્યાર્થિનીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા ભૂમિ સોલંકી દ્વારા ઉપસ્થિત જનમેદનીને મતદાનનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ શહેરની તમામ કચેરીઓના અધિકારીઓ/ કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

R GJ KTC 02 19APRIL MATDAN SANGEET KUTCH SCRIPT PHOTO RAKESH 

LOCIAOTN- BHUJ 
DATE 19APRIL 

લોકસભા સામાન્ય ચૂંટણી, 2019 એ ભારત વર્ષ માટે દર પાંચ વર્ષે આવતો `લોકમહોત્સવ' છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ `કચ્છ કરશે 100 ટકા મતદાન'ની જાગૃતિ ઝુંબેશના ભાગરૂપે હમીરસર તળાવની પાળે જિલ્લાકક્ષાનો `મતદાન જાગૃતિ : સૂરધારા-સંગીતસંધ્યા' કાર્યક્રમ  યોજાયો હતો.

 ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ અને માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા મતદાન જાગૃતિ ગીત તેમજ કચ્છ યુનિવર્સિટીના યુવા મતદાતા ગીત અને શ્રી ગણેશ નાટય ગ્રુપ-ભુજ દ્વારા `ફરક પડે છે' નાટક રજૂ કરવામાં આવ્યું હતું.  સ્વીપ નોડલ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી વીડિયો ક્લિપ બતાવવામાં આવી હતી.આ પ્રસંગે વિદ્યાર્થિનીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા ભૂમિ સોલંકી દ્વારા ઉપસ્થિત જનમેદનીને મતદાનનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. શહેરની તમામ કચેરીઓના અધિકારીઓ/ કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.