ETV Bharat / state

મતદારોમાં જાગૃતિ લાવવા કચ્છની કલા-સંસ્કૃતિ રજુ કરતી શોર્ટફિલ્મો બનાવાઇ - Gujarati news

કચ્છ: લોકશાહીના તહેવાર સમી ચૂંટણીમાં મતદાન વધે એ બાબત લોકતંત્ર માટે એક શુભ સંકેત છે. મતદાન વધારવા મતદાન જાગૃતિ વધારવી ખૂબ જરૂરી છે. કચ્છમાં મતદાન જાગૃતિ માટે ‘‘મારો મત એજ મારી તાકાત’’ અને ‘‘કચ્છી ગરબો’’ નામની મુખ્ય ફિલ્મો સાથે ૩૫ જેટલી નાની શોર્ટફિલ્મોનું કચ્છની સ્વીપ ટીમ દ્વારા નિર્માણકાર્ય કરાયું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 13, 2019, 10:57 PM IST

જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી ચાલી રહેલી ચૂંટણીની પૂરજોશ તૈયારીઓ વચ્ચે જિલ્લા ચૂંટણી અધિકારી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ કચ્છની સ્વીપ ટીમ દ્વારા ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર કચ્છ સહિતના મતદારોમાં જાગૃતિ લાવતી અને કચ્છની કલા-સંસ્કૃતિ રજૂ કરતી આ શોર્ટફિલ્મ ‘‘મારો મત એજ મારી તાકાત’’નું નિર્માણકાર્ય કચ્છની સ્વીપ ટીમ દ્વારા કરાયું છે.

કચ્છના કલાકારો, સંતો, પ્રખ્યાત લોકગાયકો, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓ અને અધિકારીઓ દ્વારા મતદારોને તા.૨૩મી એપ્રિલ, ૨૦૧૯ના રોજ મોટા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. મદદનીશ ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિ અને સ્વીપના નોડલ અધિકારી એવા જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિના સહયોગથી આ ફિલ્મના નિર્માણકાર્યમાં મુંદરાના નાયબ મામલતદાર યુવરાજસિંહ ગોહિલ, ટુરીસ્ટ ગાઇડ શંકરભાઈ ઘેડા, ફિલ્મ ડાયરેકટર વિનોદભાઈ નંજાણ, યાદ સ્ટુડિયો, માંડવી દ્વારા આ ફિલ્મ બનાવાઇ છે.

આ ફિલ્મમાં બન્ની વિસ્તાર, માતાનામઢ, ધોળાવીરા, માંડવી બીચ, મુંદરા જેવા ધાર્મિક અને પર્યટક સ્થળોને ફિલ્માવવામાં આવ્યાં છે. પદ્મશ્રી અબ્દુલગફુર ખત્રી, કસબ સંસ્થાના ડાયરેકટર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મધુ રબારી, ગાયક ગીતા રબારી, હસ્તકલા કસબી પાબી રબારી, માતાના મઢના જાગીરદાર રાજાબાવા યોગેન્દ્રસિંહ, દેશ-વિદેશમાં પ્રખ્યાત લોકગાયક મુરાલાલા, અજરખ પ્રિન્ટીંગના ડો.ઇસ્માઇલ ખત્રી છે.

તેમજ જિલ્લાના અધિકારીઓ જિલ્લા કલેકટર રેમ્યા મોહન, આઇ. જી. પી. ડી .બી. વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ તોલંબિયા, નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિ દ્વારા મતદારોને મતદાનની અપીલ કરાઇ છે.

કચ્છના ચૂંટણી તંત્ર તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ નોડલ સ્વીપ, યાદ સ્ટુડિયો, જેવી યુટ્યુબ પેનલ દ્વારા પણ આ ફિલ્મો જોઇ શકાય તેવી વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત સિનેમાઘરો દ્વારા પણ આ ફિલ્મો પ્રસારિત કરવામાં આવશે.

R GJ KTC 04 13 APRIL KUTCH FILM MATDAN SCRTIP PHOTO RAKESH 

LOCIAOTN- BHUJ 
DATE 13 APRIL 

લોકશાહીના તહેવાર સમી ચૂંટણીમાં મતદાન વધે એ બાબત લોકતંત્ર માટે એક શુભ સંકેત છે. મતદાન વધારવા મતદાન જાગૃતિ વધારવી ખૂબ જરૂરી છે.  કચ્છમાં  મતદાન  જાગૃતિ માટે  
‘‘મારો મત એજ મારી તાકાત’’ અને ‘‘કચ્છી ગરબો’’ નામની મુખ્ય ફિલ્મો સાથે ૩૫ જેટલી નાની શોર્ટફિલ્મોનું કચ્છની સ્વીપ ટીમ દ્વારા નિર્માણકાર્ય કરાયું છે.

કચ્છની કલા-સંસ્કૃતિ રજૂ કરતી આ શોર્ટફિલ્મ ‘‘મારો મત એજ મારી તાકાત’’નું નિર્માણકાર્ય કચ્છની સ્વીપ ટીમ દ્વારા કરાયું છે. જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી ચાલી રહેલી ચૂંટણીની પૂરજોશ તૈયારીઓ વચ્ચે જિલ્લા ચૂંટણી અધિકારી   રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ કચ્છની સ્વીપ ટીમ દ્વારા ચૂંટણીપંચના નિર્દેશો અનુસાર કચ્છ સહિતના મતદારોમાં જાગૃતિ લાવતી આ શોર્ટ ફિલ્મ ‘‘મારો મત એજ મારી તાકાત’’ અને ‘‘કચ્છી ગરબો’’ નામની મુખ્ય ફિલ્મો સાથે ૩૫ જેટલી નાની એટલે કે શોર્ટફિલ્મોનું કચ્છની સ્વીપ ટીમ દ્વારા નિર્માણકાર્ય કરાયું છે.

કચ્છના કલાકારો, સંતો, પ્રખ્યાત લોકગાયકો, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓ અને અધિકારીઓ દ્વારા મતદારોને તા.૨૩મી એપ્રિલ, ૨૦૧૯ના રોજ મોટા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. મદદનીશ ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિ અને સ્વીપના નોડલ અધિકારી એવા જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એન.પ્રજાપતિના સહયોગથી આ ફિલ્મના નિર્માણકાર્યમાં મુંદરાના નાયબ મામલતદાર યુવરાજસિંહ ગોહિલ, ટુરીસ્ટ ગાઇડ શંકરભાઈ
ઘેડા, ફિલ્મ ડાયરેકટર વિનોદભાઈ નંજાણ, યાદ સ્ટુડિયો, માંડવી દ્વારા આ ફિલ્મ બનાવાઇ છે.

આ ફિલ્મમાં બન્ની વિસ્તાર, માતાનામઢ, ધોળાવીરા, માંડવી બીચ, મુંદરા જેવા ધાર્મિક અને પર્યટક સ્થળોને ફિલ્માવવામાં આવ્યાં છે. પદ્મશ્રી અબ્દુલગફુર ખત્રી, કસબ સંસ્થાના ડાયરેકટર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મધુબેન રબારી, ગાયક ગીતાબેન રબારી, હસ્તકલા કસબી પાબીબેન રબારી, માતાના મઢના જાગીરદાર રાજાબાવા યોગેન્દ્રસિંહ, દેશ-વિદેશમાં પ્રખ્યાત લોકગાયક મુરાલાલા, અજરખ પ્રિન્ટીંગના ડો.ઇસ્માઇલ ખત્રી તેમજ જિલ્લાના
અધિકારીઓ  જિલ્લા કલેકટર  રેમ્યા મોહન, આઇ.જી.પી. ડી.બી.વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ તોલંબિયા, નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, નાયબ  જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિ દ્વારા મતદારોને મતદાનની અપીલ કરાઇ છે.

કચ્છના ચૂંટણી તંત્ર તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ નોડલ સ્વીપ, યાદ
સ્ટુડિયો, જેવી યુટ્યુબ પેનલ દ્વારા પણ આ ફિલ્મો જોઇ શકાય તેવી વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત  સિનેમાઘરો દ્વારા પણ આ ફિલ્મો પ્રસારિત કરવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.