ભુજમાં અદાણી સંચાલિત જી. કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં પણ સૌ પ્રથમ આવી પીડા રહિત પ્રસુતિ દ્વારા બાળકનો જન્મ અને એનેસ્થેસિયા અને સ્ત્રીરોગ વિભાગ મારફતે થતા આ હોસ્પિટલમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના વડા અને ડોક્ટર રામનંદન પ્રસાદ તથા આસી. પ્રોફે. ડો. પૂજા ફૂમકિયાના જણાંવ્યા અનુસાર, ભુજની 24 વર્ષની મહિલાને આ પ્રકારની પીડા વગર પ્રસુતિ કરાવવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં ગર્ભવતી મહિલાને પુરા દિવસે જ્યારે પ્રસુતિનો દુ:ખાવાનો પ્રારંભ થાય કે, તુરંત જ ઓપરેશન થિયેટરમાં લઇ કમરમાં ઇન્જેક્શન આપવાની સાથે કેથેટર દ્વારા દવા આપીને પ્રસુતિનો દુૃ:ખાવો દુર કરવામાં આવે છે. આ કાર્યમાં રેસી.ડો.જગદીશ મેર અને ડો. મીત કણસાગરા તથા સ્ત્રીરોગ વિભાગના ડો. વિકલ વાકાણી જોડાયા હતા.
પ્રસુતિની પીડા વગર માતૃત્વ, જાણો ભુજમાં મહિલાએ પીડા વિના બાળકને આપ્યો જન્મ - પ્રસુતિની પીડા વગર માતૃત્વ
ભુજ: દુનિયામાં સૌથી મોટી પીડા પ્રસુતિની હોય છે. મહિલાઓ પ્રસુતિની અસહ્ય પીડા સહન કરી, બાળકને જન્મ આપે છે. પરંતુ, જેમ જેમ મેડિકલ વિજ્ઞાન આગળ વધે છે. તેમ પીડા નાશક પ્રસુતિ કરવાનો દોર શરૂ થયો છે. વિદેશમાં તો આ સહજ છે પણ, ભારત અને કચ્છ જિલ્લામાં આવી પીડા રહિત પ્રસુતિ ( Labour Analgesia) શરૂ થઇ છે.
ભુજમાં અદાણી સંચાલિત જી. કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં પણ સૌ પ્રથમ આવી પીડા રહિત પ્રસુતિ દ્વારા બાળકનો જન્મ અને એનેસ્થેસિયા અને સ્ત્રીરોગ વિભાગ મારફતે થતા આ હોસ્પિટલમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના વડા અને ડોક્ટર રામનંદન પ્રસાદ તથા આસી. પ્રોફે. ડો. પૂજા ફૂમકિયાના જણાંવ્યા અનુસાર, ભુજની 24 વર્ષની મહિલાને આ પ્રકારની પીડા વગર પ્રસુતિ કરાવવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં ગર્ભવતી મહિલાને પુરા દિવસે જ્યારે પ્રસુતિનો દુ:ખાવાનો પ્રારંભ થાય કે, તુરંત જ ઓપરેશન થિયેટરમાં લઇ કમરમાં ઇન્જેક્શન આપવાની સાથે કેથેટર દ્વારા દવા આપીને પ્રસુતિનો દુૃ:ખાવો દુર કરવામાં આવે છે. આ કાર્યમાં રેસી.ડો.જગદીશ મેર અને ડો. મીત કણસાગરા તથા સ્ત્રીરોગ વિભાગના ડો. વિકલ વાકાણી જોડાયા હતા.
ભૂજમાં અદાણી સંચાલિત જી.કે.જનરલ સિવિલ હોસ્પિટલમાં પણ સૌ પ્રથમ આવી પીડા રહિત પ્રસુતિ દ્વારા બાળકનો જન્મ અને એનેસ્થેસિયા અને સ્ત્રીરોગ વિભાગ મારફતે થતા આ
હોસ્પિટલમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. હોસ્પિટલનાં એનેસ્થેસિયા વિભાગના વડા અને ડોક્ટર રામનંદન પ્રસાદ તથા આસી. પ્રોફે. ડો. પૂજા ફૂમકિયાના જણાવ્યા અનુસાર, ભુજની ૨૪ વર્ષની મહિલાને આ પ્રકારની પીડા વગર પ્રસુતિ કરાવવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં ગર્ભવતી મહિલાને પુરા દિવસે જ્યારે પ્રસુતિનો દુ;ખાવાનો પ્રારંભ થાય કે તુરંત જ ઓપરેશન થિયેટરમાં લઇ કમરમાં ઇન્જેક્શન આપવાની સાથે કેથેટર દ્વારા દવા આપીને પ્રસુતિનો દુ;ખાવો દુર કરવામાં આવે છે. આ કાર્યમાં રેસી.ડો.જગદીશ મેર અને ડો. મીત કણસાગરા તથા સ્ત્રીરોગ વિભાગના ડો. વિકલ વાકાણી જોડાયા હતા.Conclusion: