જિલ્લાના ભચાઉ ગાંધીધામ હાઇવે પર આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જેના પગલે 10 ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોચી ચુક્યા છે. મળતી માહિતી મુજબ આ ફેક્ટરીનું નામ પ્લાસ્ટિન ઇન્ડિયા હોવાનું સામે આવ્યું છે.
કચ્છના ભચાઉ ગાંધીધામ હાઇવે પર આવેલ ખાનગી કંપનીમાં ભીષણ આગ - Bhachav Company in fire
કચ્છઃ જિલ્લાના ભચાઉ ગાંધીધામ હાઇવે પર આવેલી ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. હાલમાં આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

કચ્છના ભચાઉ ગાંધીધામ હાઇવે પર આવેલ ખાનગી કંપનીમાં ભીષણ આગ
જિલ્લાના ભચાઉ ગાંધીધામ હાઇવે પર આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જેના પગલે 10 ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોચી ચુક્યા છે. મળતી માહિતી મુજબ આ ફેક્ટરીનું નામ પ્લાસ્ટિન ઇન્ડિયા હોવાનું સામે આવ્યું છે.
કચ્છના ભચાઉ ગાંધીધામ હાઇવે પર આવેલ ખાનગી કંપનીમાં ભીષણ આગ
કચ્છના ભચાઉ ગાંધીધામ હાઇવે પર આવેલ ખાનગી કંપનીમાં ભીષણ આગ
Intro:Body:
Conclusion:
કચ્છના
*ભચાઉ ગાધીધામ હાઈવે પર આવેલ ખાનગી કંપની પ્લાસ્ટિન ઈન્ડિયા મા વહેલી સવારે લાગી આગ
૧૦ ફાયર ફાયટર ઘટનાસ્થળે
Conclusion:
Last Updated : Oct 15, 2019, 10:34 AM IST