ETV Bharat / state

પાકિસ્તાની યુવાને ભાજપ સદસ્યતા અભિયાનમાં ફોર્મ ભરતા ચકચાર - Pakistani yong man fill to BJP membership form

કચ્છ: જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી અંતગર્ત સદસ્યતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાકિસ્તાની સભ્યએ સભ્યપદનું ફોર્મ ભર્યુ હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેથી હિન્દુ સંસ્કૃતિને વરેલી આ પાર્ટીએ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. પાર્ટી સર્વ ધર્મ સમભાવની નીતિ અપાનાવીને પાકિસ્તાની નાગરિકને વધાવી રહી હોવાનું જણાવી રહી છે.

પાકિસ્તાની યુવાને ભાજપ સદસ્યતા કાર્યક્રમમાં ફોર્મ ભરતા ચકચાર
author img

By

Published : Sep 13, 2019, 10:32 PM IST

કચ્છના નખત્રાણામાં રહેતા પાકિસ્તાની નાગરિકે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા કાર્યક્રમમાં સભ્યપદનું ફોર્મ ભર્યુ છે. જેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. ભાજપના કાર્યકર પાર્ટીમાં અનેક પ્રશ્નો કરી રહ્યાં છે. કોઈ આ સભ્યને આવકારી રહ્યાં છે. તો કોઈ પાકિસ્તાની નાગરીકની સભ્યતાને રદ કરવા જણાવી રહ્યું છે.

પાકિસ્તાની યુવાને ભાજપ સદસ્યતા કાર્યક્રમમાં ફોર્મ ભરતા ચકચાર

આ અંગે કચ્છ ભાજપના પ્રવક્તા ઘનશ્યામ ઠક્કર ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, "કોઈ ફોર્મ ભરવાથી સક્રિય સભ્ય બની જતા નથી. ફોર્મની ચકાસણી થયા બાદ તેની મંજૂરી મળે તો જ તે સભ્ય બની શકે છે. આવું કોઈ ફોર્મ ભરાયું જ નથી."

ફોર્મ ભરનાર જયસિંહ (ઉર્ફે ભમરસિંહ) મેર છેલ્લા ચાર વર્ષથી નખત્રાણામાં પાકિસ્તાનના મીઠી તાલુકાના નાથળો રહે છે. તેણે વડાપ્રધાન પ્રત્યે માન હોવાથી તે પાર્ટીના પ્રચારમાં જોડાતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ પાર્ટીમાં જોડાવવાની વાતને નકારતા તેણે કહ્યું હતું કે, તે ભાજપ સાથે લાગણી ધરાવે છે, અને નરેન્દ્ર મોદીને ચાહક હોવાથી ભાજપની પ્રચારમાં જોડાય છે, પણ સદસ્યતા માટે કોઈ ફોર્મ ભર્યુ નથી. જે ફોટો વાયરલ થયો છે, તે ફોટોમાં તે કાકાનું ફોર્મ જમા કરાવતા સમયનો છે. મેં કોઈ ફોર્મ ભર્યુ નથી.

Intro:રાષ્ટવાદને વરેલી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય તરીકે કોઈ પાકિસ્તાની નાગરિકને જોડવામાં આવે તો શું પ્રત્યાઘાત પડી શકે છે તેવો વિચાર જ ભાજપમાં ધ્રુજારી ઉભી કરી શકે તેમ છે ત્યારે કચ્છમાં ભાજપના સદસ્યતા અભિયાનમાં એક પાકિસ્તાની નાગરિકેને સભ્યપદે ફોર્મ ભરાવી દેવાયું છે અને ભાજપના આગેવાનો સાથે ફોટો પણ સોશ્યલ મિડિયામાં અપલોડ કરાયો છે. જોકે આ બાબતે ચર્ચાઓ શરૂ થયા પછી હવે ભાજપના જવાબદારો ફેરફુટ પર આવી ગયા હતા અને હવે એમ જણાવાઈ રહયું છે કે આવું કોઈ ફોર્મ ભરાયું જ નથી. Body:

દેશભરમાં ભારતીય જનતા પાર્ટી ના સક્રિય સદસ્ય બનાવવાનું કામ આખરી તબકામાં ચાલુ છે અને આ અભિયાન માટે દરેક ભાજપ પદાધિકારીઓને સભ્ય બનાવવાના ટાર્ગેટ પુરા કરવાના દબાણ અપાઈ રહયાની ચર્ચા છે.લકોને પુછયા વગર અને દબાણ સાથે જોડાઈ રહયાની આક્ષેપ્તામક કામગીરી વચ્ચે હદ તો ત્યાં થઈ કે કચ્છ જિલ્લા ના નખત્રાણા માં રહેતા એક પાકિસ્તાની નાગરિક ને સક્રિય સભ્ય બનાવી દેવામાં આવ્યા છે અને હોંશે હોંશે .જિલ્લા અને તાલુકા ભાજપના હોદેદારો એ ફોટા પણ પડાવી ને સોસીયલ મીડિયા માં અપલોડ પણ કરી દેવાયા છે.

આ ફોટા અપલોડ થયા પછી જ્યારે આ ફોટા સોસીયલ મીડિયા માં વાયરેલ થતાં જ ચર્ચાઓ જોર પકડી રહી છે ફોટામાં દેખાય છે તે મુજબ જેમને ભાજપ ના સક્રિય સભ્યનું ફોર્મ ભરનારનું નામ જયસિંહ (ઉર્ફે ભમરસિંહ) સવાઇસિંહ મેર જે છેલ્લા ત્રણ ચાર વર્ષ થી નખત્રાણા માં લોર્ગ ટર્મ વિજા થી રહે છે પાકિસ્તાન ના મીઠી જિલ્લા અને તાલુકા ના નાથળો ગામ ના રહેવાસી છે આ વ્યક્તિ ની તપાશ કરતા તેમના ફેસબુક એકાઉન્ટ માં આ વ્યક્તિ નું નામ જયસિંહ બતાવવામાં આવ્યું છે અને મૂળ માંડવી તાલુકા ના અને હાલે નખત્રાણા માંરહેતા હોવાનું જાણવા મળે છે

જોકે આબાબત જાહેર થતાં જ કચ્છ ભાજપના તમામ જવાબદારોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી અને અંતે ભુલને બીજાો રસ્તો બતાવી દેવાયો છે જેમાં એમ કહેવાઈ રહયું છે કે ફોર્મ કોઈ પણ ભરી શકે પણ તેની ચકાસણી બાદ જ તે સભ્ય બની શકે છે પણ હવે એ કોણ સ્પષ્ટા કરશે કે એક પાકિસ્તાની નાગરિક ફોર્ણ ભરી જાય અને નેતાઓ તેના વધામણા સુદ્ધા કરે તે જ બતાવે છે વિશ્ર્વની મોટી પાર્ટી ભાજપના જવાબદારો બજેવાબદારી દાખવે છે. કચછ ભાજપના પ્રવકતા ઘનશ્યામ ઠકકર ઈટીવી ભારતને જણાવ્યું હતું કે આ રીતે કોઈ ફોર્મ ભરવાથી સક્રિય સભ્ય બની જતા નથી . ફોર્મની ચકાસણી થયા બાદ તેની મંજુરી મળે તો જ તે સભ્ય બની શકે છે આવું કોઈ ફોર્મ ભરાયું જ નથી.

બીજીતરફ આ મુદ્દે ફોટામાં જોવા મળતો યુવાન જયસિંહએ જણાવ્યું હતું કે તે ભાજપ સાથે લાગણી ધરાવે છે અને નરેન્દ્ર મોદીને ચાહક હોવાથી ભાજપની પ્રચારમાં જોડાય છે. સદસ્યતા માટે કોઈ ફોર્મ ભર્યું નથી. જે ફોટો વાયરલ થયો છે તે ફોટા પાડવા સમયે તેના કાકાનું ફોર્મ રજુ કરાયું હતું. ત્યારે પોતે ફોટામાં જોડાયો હતો. પોતાનું કોઈ ફોર્મ ભર્યું નથી. જોકે જાણકારો એવો ટોણો મારે છે કે આ તો ભુલ સુધારવાની વાતો અને દાવા જ થયાં પણ ફોટો જોતાં એવું નથી લાગતું કે યુવાન ફોટામાં જોડાયું છે તેમાં તો એવૂં જ લાગે છે કે ફોર્મ રજુ કરતો ફોટો પડાવી રહયો છે. જોકે સત્ય તો આ ભાજપના જવાબદારો જાણતા હશે Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.