ETV Bharat / state

કચ્છની વિઘાકોટ સરહદેથી પાકિસ્તાની ઘુસણખોર પકડાયો

કચ્છઃ જમીની સરહદ વિઘાકોટ પાસેથી BSFની પેટ્રોલિંગ ટુકડીએ પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડયો છે. હાલ સંદિગ્ધ ઘુસણખોરની બીએસએફ દ્વારા પુછપરછ ચાલી રહી છે. આ અંગે સત્તાવાર જાહેરાત થોડા સમયમાં થશે.

પાકિસ્તાની ઘુસણખોરો પાકિસ્તાની આતંકવાદ ભારત-પાકિસ્તાન સરહદ PAKISTAN AND INDIA RELATION KUTCH NEWS PAKISTAN NEWS
author img

By

Published : Nov 23, 2019, 1:54 PM IST

મળતી માહિતી મુજબ ગત સાંજે BSFની એક ટુકડી વિઘાકોટ પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે ભારતીય સીમમા ધુસણખોર શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ પાકિસ્તાન અને ભારત વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા પાર કરીને ભારતમાં પ્રવેશ્યો હતો.
કચ્છ બીએસએપના ડીઆઈજી સમંદરસિંહ દબાસે એક પાકિસ્તાની ઘુસણખોર પકડાયાની વાતને સમર્થન આપીને વધુ વિગતો સ્પષ્ટ કરવાનો ઈન્કાર કર્યો હતો. પુછપરછ બાદ આ ઘુસણખોરને પોલીસને સોંપવામાં આવશે

Intro:કચ્છની જમીની સરહદ વિઘાકોટ પાસેથી બીએસએફટની પેટ્રોલિંગ ટુકડીએ પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડયો છે. હાલ સંદિગ્ધ ઘુસણખોરની બીએસએફ દ્વારા પુછપરછ ચાલી રહી છે. સતાવાર વિગતો મોડેથી સ્પષ્ટ થશે. Body:
મળતી માહિતી મુજબ ગત સાંજે બીએસએફની એક ટુકડી વિઘાકોટ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે ભારતીય સીમમા ઘુસણખોર શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ પાકિસ્તાન અે બારત વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમાં પાર કરીને ભારતમાં પ્રવેશ્ય હતો. 
 કચ્છ બીએસએપના ડીઆઈજી સમંદરસિંહ દબાસે એક પાકિસ્તાની ઘુસણખોર પકડાયાની વાતને સમર્થન આપીને વધુ વિગતો સ્પષ્ટ કરવાનો ઈન્કાર કર્યો હતો.  પુછપરછ બાદ આ ઘુસણખોરને પોલીસને સોંપવામાં આવશે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.