ETV Bharat / state

કચ્છના વિકાસ વચ્ચે રમત-ગમતનો મેદાનનો વિકાસ ક્યારે થશે? વાંચો અહેવાલ - ગ્રાઉન્ડ

કચ્છ: જિલ્લાનો વિકાસતો થયો છે, પરંતુ અધિક વિકાસની સાથે પ્રવાસન સહિતના ક્ષેત્ર વિકસી પણ ગયા છે. રમતગમત ક્ષેત્ર હજુ પછાત હોય તેવું ચિત્ર જોવા મળ્યું હતું. કરોડના ખર્ચે બનેલી સુવિધાઓ ધૂળ ખાય છે અને મેદાન જેવું કંઈ હોય જ નહિ તેવી સ્થિતિ છે. પાટનગર ભુજમાં રમત-ગમતના મેદાન વગર સુવિધા વેરાન વેરાગ્ય ભોગવી રહ્યા છે.

કચ્છનો વિકાસ તો થયો પરતું રમતગમત મેંદાનનો વિકાસ ક્યારે થશે
author img

By

Published : Aug 28, 2019, 7:16 AM IST

સરકાર એક તરફ રમતગમતને પ્રોત્સાહન માટેના દાવા કરે છે. પરંતુ કચ્છના મુખ્ય મથક એવા ભુજમાં જ આવેલા 3 ગ્રાઉન્ડ પર પ્રાથમિક સુવિધા જ નથી. ગ્રાઉન્ડના વિકાસ અને જાળવણીની જવાબદારી અલગ અલગ વિભાગો પાસે છે, પરંતુ તમામ સ્પોર્ટ્સની હાલત સરખી દયનીય છે.

કચ્છનો વિકાસ તો થયો પરતું રમતગમત મેંદાનનો વિકાસ ક્યારે થશે

ભુજમાં આવેલા ત્રણ ગ્રાઉન્ડ પૈકી સૌથી જૂના એવા જ્યુબેલી ગ્રાઉન્ડની જવાબદારી ભુજની ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ અંડર છે. એક સમયે અહીં રણજીત મેચ પણ રમાઇ છે, પરંતુ અત્યારની સ્થિતિમાં અહીં પાણી અને શૌચાલય જેવી વ્યવસ્થા પણ નથી તો ગ્રાઉન્ડની સ્થિતિ દયનીય છે. પાલિકા હસ્તક ખાસડા અને વ્યાયામ શાળા ગ્રાઉન્ડ આવે છે, પ્રાથમિક સુવિધાના અભાવના કારણે પશુ અને વાહનો અવરજવર કરતા હોય છે. ભુજ પાલિકા પણ સ્વીકારે છે કે, ખરાબ સ્થિતીના કારણે વિકાસ થઇ શક્યો નથી, પરતું તે દિશામાં ટૂંક સમયમાં પગલા લેવાશે. મેદાનની અવદશાને પગલે રમતપ્રેમીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ યુવાનો નારાજ છે. વિકાસની વાતો વચ્ચે આ ક્ષેત્રે પણ ધ્યાન અપાય તેવી માંગ છે.

Intro: કચ્છ જિલ્લાનો વિકાસ થઈ ગયો છે અધિક વિકાસની સાથે પ્રવાસન સહિતના ક્ષેત્ર વિકસિ ગયા છે પરંતુ સોનામાં લોડાની મેક સમાન રમતગમત ક્ષેત્ર હજુ પછાત હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે કરોડના ખર્ચે બનેલી સુવિધાઓ ધૂળ ખાય છે અને મેદાન જેવું કંઈ હોય જ નહિ તેવી સ્થિતિ છે પાટનગર ભુજમાં રમત-ગમતના મેદાન વગર સુવિધા વેરાન વેરાગ્ય ભોગવી રહ્યા છે

Body:સરકાર એક તરફ રમતગમતને પ્રોત્સાહન માટેના દાવા કરે છે પરંતુ કચ્છના મુખ્ય મથક એવા ભુજમાં જ આવેલા ૩ ગ્રાઉન્ડ પર પ્રાથમિક સુવિધા જ નથી ગ્રાઉન્ડ ના વિકાસ અને જાળવણીની જવાબદારી અલગ અલગ વિભાગો પાસે છે પરંતુ તમામ સ્પોર્ટ્સ ની હાલત સરખી દયનીય છે

ભુજમાં આવેલ ત્રણ ગ્રાઉન્ડ પૈકી સૌથી જૂના એવા જ્યુબેલી ગ્રાઉન્ડ ની જવાબદારી ભુજની ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ અંડર છે એક સમયે અહીં રણજીત મેચ પણ રમાઇ છે પરંતુ અત્યારની સ્થિતિમાં અહીં પાણી સોચાલય જેવી વ્યવસ્થા પણ નથી તો ગ્રાઉન્ડ ની સ્થિતિ દયનીય છે તો પાલિકા હસ્તક ખાસડા અને વ્યાયામ શાળા ગ્રાઉન્ડ આવે છે પરંતુ ત્યાં પ્રાથમિક સુવિધાના અભાવે સાથે જાળવણી ન થવાથી પશુ અને વાહનો અવરજવર કરી રહ્યા છે ભુજ પાલિકા પણ સ્વીકારે છે કે ગ્રહોની સ્થિતિ ખરાબ છે અને તેના વિકાસ માટે પ્રયત્નો કરાશે
મેદાનની અવદશા ને પગલે રમતપ્રેમીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ યુવાનો નારાજ છે વિકાસની વાતો વચ્ચે આ ક્ષેત્રે પણ ધ્યાન અપાય તેવી માંગ છે

બાઈટ----01--- ભરત રાણા
કારોબારી ચેરમેન ભુજ નગરપાલિકા

બાઈટ----02---- જીગર દેસાઈ
સીનીયર કોચ ગુજરાત સ્પોર્ટ

બાઈટ----03---- વિષ્ણુ ચૌધરી
સ્પોર્ટ શિક્ષક

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.