ETV Bharat / state

Heavy rain forecast in Kutch : 24મી અને 25મીએ કચ્છમાં રેડ એલર્ટ, NDRF સહિતની વ્યવસ્થાઓ ગોઠવાઇ - Alert for fishermen

કચ્છમાં ભારે વરસાદની આગાહીને (Heavy rain forecast in Kutch )પગલે જિલ્લા વહીવટી તંત્રએ અગમચેતીના ભાગરૂપે પૂર્વ તૈયારીઓ આરંભી છે. પ્રશાસન દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ 24×7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. તો હેલ્પલાઈન પણ શરૂ (Control Room and Helpline in Kutch ) કરવામાં આવી છે. માંડવીમાં NDRF ટીમ સ્ટેન્ડ બાય(NDRF team stand by ) રાખવામાં આવી છે. જખૌ બંદર પર માછીમારોને સૂચના (Notice to fishermen )આપવામાં આવી છે કે સલામત સ્થળે બોટ લાંગરી દે.

Heavy rain forecast in Kutch : 24મી અને 25મીએ કચ્છમાં રેડ એલર્ટ, NDRF સહિતની વ્યવસ્થાઓ ગોઠવાઇ

author img

By

Published : Jul 21, 2022, 7:23 PM IST

કચ્છ : 24 અને 25 જુલાઈના રોજ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને (Heavy rain forecast in Kutch )પગલે અને સંભવિત પરિસ્થિતિને જોતાં પ્રશાસને નીચાણવાળા વિસ્તારોની ઓળખ, તાલુકાદીઠ આશ્રય સ્થાનો અને સ્થાનિક તરવૈયાઓની યાદી તૈયાર કરી છે. તો કચ્છ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. જિલ્લામાં સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ 24*7 કંટ્રોલ રૂમ (Control Room and Helpline in Kutch ) શરૂ કરવામાં આવ્યો છે.

24 કલાકના કંટ્રોલ રુમ શરુ થઈ ગયો છે

માંડવીમાં રેડ એલર્ટ સામે તૈયારીઓ - માંડવી ખાતે NDRF ની ટીમ સ્ટેન્ડ બાય (NDRF team stand by )રાખવામાં આવી છે. જખૌ બંદર પર માછીમારોને સલામત સ્થળે બોટ લાંગરવાની સૂચના (Notice to fishermen )પ્રશાસન દ્વારા આપવામાં આવી છે .રેડ એલર્ટ જાહેર કરાતા જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની (NDRF) એક ટીમ પણ તહેનાત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં ગાઢ વાદળછાયા વાતાવરણ સાથે ભારે વરસાદની (Heavy rain forecast in Kutch )સંભાવના છે. ખાસ કરીને 24મી અને 25મી જુલાઈના રોજ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ અઠવાડિયા પછી અમદાવાદ ફરી એક વાર થયું પાણીપાણી, આ વિસ્તારમાં વરસાદ શરૂ

NDRFની ટીમ સ્ટેન્ડબાય પર -ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય હવામાન વિભાગ (Heavy rain forecast in Kutch )દ્વારા અનેક રાજ્યોમાં વરસાદને લઈને કરાયેલ રેડ એલર્ટમાં કચ્છનો પણ સમાવેશ થાય છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફની એક ટીમ (NDRF team stand by )પણ કચ્છ પહોંચી આવી છે અને તેને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ મેઘ મહેર ખેડૂતો માટે લાવી ખુશીની લહેર

અઘટિત બનાવ ન બને તે માટે સૂચનો કરવામાં આવ્યા -દરિયો તોફાની બને (Heavy rain forecast in Kutch )તેવા સમયે માછીમારી માટે દરિયામાં ન પ્રવેશવા સૂચના (Notice to fishermen )આપવામાં આવેલ છે. એસ.ટી. ડેપોમાં પાણી ભરાઇ ન જાય તેની નગરપાલિકા સાથે સંકલન કરી તકેદારી રાખવા જણાવાયું છે. ગંદકીના લીધે પશુઓમાં રોગચાળો ન ફેલાય તે અંગે સૂચના આપવામાં આવેલ છે. નીચાણવાળા ગામોમાં આંગણવાડીઓમાં બાળકો માટે બે મહિના માટે પુરતો જથ્થો અગાઉથી મોકલી આપવામાં આવેલો છે. તમામ ગોડાઉનોમાં પુરતા પ્રમાણમાં ખાદ્યસામગ્રીનો જથ્થો, વાજબી ભાવના દુકાનદારો પાસે કેરોસીન તથા ખાદ્યસામગ્રીનો જથ્થો ઉપલબ્ધ કરાયો છે. વીજ પુરવઠો સતત જળવાઇ રહે તે માટે પીજીવીસીએલ સૂચિત કરાઇ છે.

પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ તૈયાર

તાલુકા દીઠ કંટ્રોલરૂમ સતત 24*7 કારયર્ત કરાયા-તમામ સેટેલાઇટ ફોન, હોટલાઇન, ટેલીફોન, વાયરલેસ, ફેકસ મશીન વગેરે ઉપકરણો ચાલુમાં છે. બચાવ કામગીરીના સાધનો ઉપલબ્ધ છે. જિલ્લાના તમામ કંટ્રોલરૂમ સતત 24*7 કારયર્ત કરાયા છે. જિલ્લાના કંટ્રોલરૂમ નં .1077 અને 02832-252347 કાર્યરત કરાયા છે. તાલુકાના કંટ્રોલરૂમ : અંજાર 02836-242588, અબડાસા-02831-222131 ; ગાંધીધામ-02836-250270 ; નખત્રાણા-02835-222124 ; ભચાઉ-02837-224026 ; ભુજ -02832-230829 ; મુન્‍દ્રા-02838-222127 ; માંડવી-02834-222711 ; રાપર-02830-220001 ; લખપત-02839-233341 કાર્યરત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.