ETV Bharat / state

Drug News Kutch: કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી ઝડપાયું 400 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ - Joint operation of Gujarat ATS and Coast Guard

ભારતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસેડવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન (Joint operation of Gujarat ATS and Coast Guard) દ્વારા જખૌ દરિયાઈ સીમાથી 400 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ (Drugs worth over Rs 400 crore) ઝડપાયું છે. જેમાં 77 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટ સહિત 6 પાકિસ્તાનીઓની ધરપકડ (6 Pakistani citizen arrested in Kutch) કરવામાં આવી છે.

Drug News Kutch: કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી ઝડપાયું 400 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ

author img

By

Published : Dec 20, 2021, 8:07 AM IST

Updated : Dec 20, 2021, 1:14 PM IST

કચ્છ: કચ્છની દરિયાઇ સીમાઓ પરથી અનેક વાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. આજે કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી 400 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ (Drugs worth over Rs 400 crore) ઝડપાયું છે. જેમાં 77 કિલો હેરોઈન સાથે બોટ સહિત 6 પાકિસ્તાનીઓની ધરપકડ (6 Pakistani citizen arrested in Kutch) પણ કરવામાં આવી છે.

કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી ઝડપાયું 400 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ

6 પાકિસ્તાનીઓની 77 કિલો હેરોઈન સાથે ધરપકડ

77 કિલો હેરોઈન સાથે 6 પાકિસ્તાનીઓને (6 Pakistani citizen arrested in Kutch) અલ હુસૈની નામની પાકિસ્તાની બોટ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલમાં તેમને પાકિસ્તાની બોટ સહિત દરેકને જખૌ બંદરે લાવવામાં આવી રહ્યા છે. જે બાદ વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Drug News Kutch: કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી ઝડપાયું 400 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ
Drug News Kutch: કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી ઝડપાયું 400 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ

અગાઉ પણ ઘણી વાર ઝડપાઈ ચૂક્યું છે ડ્રગ્સ

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન (Joint operation of Gujarat ATS and Coast Guard) દ્વારા કચ્છના જખૌ દરિયાઈ સીમમાંથી 400 કરોડથી વધુના ડ્રગ્સ અને 6 પાકિસ્તાની ડ્રગ માફિયાની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણી વખત આ વિસ્તારમાંથી કેફી દ્રવ્યો મળી આવ્યા છે. અનેક વાર સામે પારથી દરિયાઈ પાણીમાં તણાઈને કેફી દ્રવ્યો કચ્છની દરિયાઇ સીમાએ મળી આવ્યા છે. મુન્દ્રાના અદાણી પોર્ટ પરથી પણ 3000 કિલો હેરોઈન ટેલકમ પાવડરની આડમાં ઘુસાડવામાં આવ્યું હતું. જેની હજુ પણ તપાસ ચાલુ છે અને તેમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: આ રીતે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે, જાણો કેવી રીતે ચાલે છે નેટવર્ક...

આ પણ વાંચો: Dwarka Drugs Case: જામનગરના સચાણાના શખ્સે પૂણે-દિલ્લીમાં 500 કરોડનું ડ્રગ્સ વેચ્યું

Last Updated : Dec 20, 2021, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.