ETV Bharat / state

કચ્છમાં કોરોનાથી વધુ એકનું મોત, પોઝિટિવ કેસનો આંક પહોંચ્યો 256 પર - Kutch number of corona reached 256

કચ્છમાં મંગળવારે સાત નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે પોઝિટિવ દર્દીઓનો આંકડો 256એ પહોચ્યો છે અને મૃત્યુ આંક 12 પર પહોંચ્યો છે.

etv bharat
કચ્છ: કોરોનાથી વધુ એકનું મોત , પોઝિટિવ કેસનો આંક પહોચ્યો 256 પર
author img

By

Published : Jul 14, 2020, 2:05 PM IST

કચ્છ: મંગળવારે કોરાના વાઇરસના સાત નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીધામના ભારતનગરમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત નિપજ્યું છે. જેથી કોરોનાના કારણે મૃત્યુનો આંક 12 પર પહોંચ્યો છે.

etv bharat
કચ્છ: કોરોનાથી વધુ એકનું મોત , પોઝિટિવ કેસનો આંક પહોચ્યો 256 પર

ગાંધીધામ-અંજારમાં પાંચ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે અને ભુજની અદાણી હોસ્પિટલનો યુવક અને મુંદરા તાલુકાના બારોઇ ગામની મહિલા સહિત કુલ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે નવ દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. તેમજ ગાંધીધામના 61 વર્ષિય દર્દી ભગવાનજીભાઇ ગઈકાલે બપોરે વાગ્યે તાવ, ઉધરસ, કફ અને શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ સાથે જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેઓનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ડાયાબિટીસ અને હૃદયની બીમારીથી પીડિત દર્દીનું ગણતરી સમયમાંજ તેમનું મોત થયું હતું. જેથી ગાંધીધામ સંકુલમાં બે માસ દરમ્યાન કોરોનાથી આ ત્રીજું મોત છે. જેથી કચ્છમાં એક્ટિવ કેસ 77 છે. કુલ 168 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 256 છે.જ્યારે 12 લોકોના મોત નિપજ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.