રૂપાણીએ જણાવ્યું કે, અગાઉ મેડિકલ કોલેજમાં ફક્ત 900 હતી. આજે 5,500 સીટનું નિર્માણ કરીને ડોક્ટરની ખાધ પૂર્ણ કરવા સરકારના પ્રયત્નો ચાલુ છે. સરકાર જે રીતે દર્દીઓને મા અમૃતમ યોજના થકી મફત સારવાર આપી રહી છે તેવી રીતે આ સંસ્થા પણ આ દિશામાં વિચારે.
કચ્છમાં ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ જેવી અનેક આફતોમાં પણ કચ્છનું ખમીર લાગ્યો નહીં કચ્છી પટેલ સમાજ દિલદાર ભોળા મહેનતુ અને સ્વબડે આગળ આવ્યા છે. વતનનો પોકાર સાંભળીને આરોગ્ય ક્ષેત્રે જે સુવિધા ઉભી કરવા જઈ રહ્યા છે. તે આવકારદાયક પગલું છે સરકારે કરવાનું કામ કોઈ સંસ્થા કરે છે. તેમાં રાજ્ય સરકાર ચોક્કસ સહાયરૂપ થશે હોસ્પિટલમાં નિર્માણમાં દાતાઓ અને અન્ય રીતે મદદરૂપ થનાર સોને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કચ્છી અને બિનનિવાસી કરછીઓ દ્વારા સાહસિક વૃત્તિ થી રોજગાર ધંધા અને ઉદ્યોગોના વિકાસમાં પોતાનું યોગદાન આપી ગુજરાતના પ્રગતિશીલ જિલ્લા તરીકે કચ્છને પણ સ્તન અપાયું હોવાનું જણાવ્યું હતું. અંધારીયા તરીકે ઓળખાતા આફ્રિકા ખંડમાં પરસેવો પાડીને કચ્છ જિલ્લાની આગવી ઓળખ ઉભી કરી છે. કચ્છીમાડુ પોતાના સાહસ અને ખમીર થી ગુજરાતનો શિરમોર જિલ્લો બનાવ્યો છે. દાતાઓ અને શ્રેષ્ઠીઓના સહયોગથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નિર્માણની સાથે કચ્છ જિલ્લામાં આરોગ્યની સેવાઓ વધુ સુગમ બનશે. તેઓ તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ હોસ્પિટલના નિર્માણથી કચ્છમાં આરોગ્ય સેવાઓ ઘર આંગણે પ્રાપ્ત થશે હોસ્પિટલ ફક્ત પટેલ સમાજ માટે જ નહીં પરંતુ તમામ 21 લાખ કચ્છીઓને પણ આરોગ્ય સેવા પ્રાપ્ત થશે તેમ પણ વધુમાં તેમણે જણાવ્યું હતું.
CM રૂપાણીએ ભુજમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાતમુર્હત કર્યું
કચ્છ: ભુજ ખાતે શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત રૂપિયા 125 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થનારી શ્રી કે. કે.પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના કાર્યક્રમનું ખાતમુર્હત કરતા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, છેવાડાના ગરીબ માનવીને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકારે નવી હેલ્થ પોલિસી બનાવી છે. જેમાં જે કોઈ સંસ્થા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરે તેમાં 25 ટકા સબસીડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. ઉપરાંત હોસ્પિટલની વ્યવસ્થા અને વ્યવસ્થિત ચલાવવા માટે પણ આર્થિક સહયોગ પ્રદાન કરાશે.
રૂપાણીએ જણાવ્યું કે, અગાઉ મેડિકલ કોલેજમાં ફક્ત 900 હતી. આજે 5,500 સીટનું નિર્માણ કરીને ડોક્ટરની ખાધ પૂર્ણ કરવા સરકારના પ્રયત્નો ચાલુ છે. સરકાર જે રીતે દર્દીઓને મા અમૃતમ યોજના થકી મફત સારવાર આપી રહી છે તેવી રીતે આ સંસ્થા પણ આ દિશામાં વિચારે.
કચ્છમાં ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ જેવી અનેક આફતોમાં પણ કચ્છનું ખમીર લાગ્યો નહીં કચ્છી પટેલ સમાજ દિલદાર ભોળા મહેનતુ અને સ્વબડે આગળ આવ્યા છે. વતનનો પોકાર સાંભળીને આરોગ્ય ક્ષેત્રે જે સુવિધા ઉભી કરવા જઈ રહ્યા છે. તે આવકારદાયક પગલું છે સરકારે કરવાનું કામ કોઈ સંસ્થા કરે છે. તેમાં રાજ્ય સરકાર ચોક્કસ સહાયરૂપ થશે હોસ્પિટલમાં નિર્માણમાં દાતાઓ અને અન્ય રીતે મદદરૂપ થનાર સોને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કચ્છી અને બિનનિવાસી કરછીઓ દ્વારા સાહસિક વૃત્તિ થી રોજગાર ધંધા અને ઉદ્યોગોના વિકાસમાં પોતાનું યોગદાન આપી ગુજરાતના પ્રગતિશીલ જિલ્લા તરીકે કચ્છને પણ સ્તન અપાયું હોવાનું જણાવ્યું હતું. અંધારીયા તરીકે ઓળખાતા આફ્રિકા ખંડમાં પરસેવો પાડીને કચ્છ જિલ્લાની આગવી ઓળખ ઉભી કરી છે. કચ્છીમાડુ પોતાના સાહસ અને ખમીર થી ગુજરાતનો શિરમોર જિલ્લો બનાવ્યો છે. દાતાઓ અને શ્રેષ્ઠીઓના સહયોગથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નિર્માણની સાથે કચ્છ જિલ્લામાં આરોગ્યની સેવાઓ વધુ સુગમ બનશે. તેઓ તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ હોસ્પિટલના નિર્માણથી કચ્છમાં આરોગ્ય સેવાઓ ઘર આંગણે પ્રાપ્ત થશે હોસ્પિટલ ફક્ત પટેલ સમાજ માટે જ નહીં પરંતુ તમામ 21 લાખ કચ્છીઓને પણ આરોગ્ય સેવા પ્રાપ્ત થશે તેમ પણ વધુમાં તેમણે જણાવ્યું હતું.
Body:cma જણાવ્યું કે અગાઉ મેડિકલ કોલેજમાં ફક્ત 900 હતી આજે 5,500 સીટનું નિર્માણ કરીને ડોક્ટરની ખાધ પૂર્ણ કરવા સરકારના પ્રયત્નો ચાલુ છે ત્યારે સરકાર જે રીતે દર્દીઓને મા અમૃતમ યોજના થકી મફત સારવાર આપી રહી છે તેવી રીતે આ સંસ્થા પણ આ દિશામાં વિચારે
કચ્છમાં ભૂકંપ વાવાઝોડું દુષ્કાળ જેવી અનેક આફતો માં પણ કચ્છનું ખમીર લાગ્યો નહીં કચ્છી પટેલ સમાજ દિલદાર ભોળા મહેનતુ અને સ્વબડે આગળ આવ્યા છે અને વતનનો પોકાર સાંભળીને આરોગ્ય ક્ષેત્રે જે સુવિધા ઉભી કરવા જઈ રહ્યા છે તે આવકારદાયક પગલું છે સરકારે કરવાનું કામ કોઈ સંસ્થા કરે છે તેમાં રાજ્ય સરકાર ચોક્કસ સહાયરૂપ થશે હોસ્પિટલમાં નિર્માણમાં દાતાઓ અને અન્ય રીતે મદદરૂપ થનાર સોને તેમને અભિનંદન પાઠવ્યા હતા
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કચ્છી અને બિનનિવાસી કરછીઓ દ્વારા સાહસિક વૃત્તિ થી રોજગાર ધંધા અને ઉદ્યોગો ના વિકાસ માં પોતાનું યોગદાન આપી ગુજરાતના પ્રગતિશીલ જિલ્લા તરીકે કચ્છને પણ સ્તન અપાયું હોવાનું જણાવ્યું હતું અંધારીયા તરીકે ઓળખાતા આફ્રિકા ખંડ માં પરસેવો પાડીને કચ્છ જિલ્લાની આગવી ઓળખ ઉભી કરી છે કચ્છીમાડુ પોતાના સાહસ અને ખમીર થી ગુજરાતનો શિરમોર જિલ્લો બનાવ્યો છે
દાતાઓ અને શ્રેષ્ઠીઓ ના સહયોગથી સુપર સ્પેશિયાલિટી
હોસ્પિટલના નિર્માણની સાથે કચ્છ જિલ્લામાં આરોગ્યની સેવાઓ વધુ સુગમ બનશે તેઓ તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ હોસ્પિટલના નિર્માણ થી કચ્છમાં આરોગ્ય સેવાઓ ઘર આંગણે પ્રાપ્ત થશે હોસ્પિટલ ફક્ત પટેલ સમાજ માટે જ નહીં પરંતુ તમામ ૨૧ લાખ કચ્છીઓને પણ આરોગ્ય સેવા પ્રાપ્ત થશે તેમ પણ વધુમાં તેમણે જણાવ્યું હતું
ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી ધર્મનંદનદાસજી આશિર્વચન પાઠવી કચ્છ પટેલ સમાજ વધુ ને વધુ સેવાઓના કામ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા
આ પ્રસંગે વિજય રૂપાણી સહિતના મહાનુભાવો વૃક્ષારોપણ કરવા સાથે મુખ્ય દાતા કે.કે.પટેલ પરિવારનું વિશેષ બહુમાન કર્યું હતું
આ પ્રસંગે અન્ન નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનું કલ્યાણ ના રાજ્યપેરઘાન વાસણભાઈઆહિર બિન અનામત આયોગ ના ચેરમેન હંસરાજભાઈ ગજેરા કચ્છ મોરબી લોકસભા ના સાંસદ વિનોદભાઇ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા ધારાસભ્ય ડો નીમાબેન આચાર્ય વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી પ્રદ્યુમનસિંહ જાડેજા સંતોકબેન અરેઠિયા ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ હોસ્પિટલના મુખ્ય દાતા કાનજીભાઈ કુંવરજીભાઇ વરસાણી જિલ્લા કલેકટર એમ નાગરાજન પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન અને લેઉવા પટેલ સમાજના આગેવાન ગોરધનભાઈ ઝડફિયા વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા
બાઈટ...01. નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાન ગુજરાત
Conclusion:
TAGGED:
kutch cn bhuj patel hospital