ETV Bharat / state

વડતાલમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક પ્રદર્શનનો પ્રારંભ - વડતાલ મંદિર

ખેડાઃ સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક પ્રદર્શનનો પ્રારંભ કરાયો હતો. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ગુજરાત તથા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના હસ્તે સાંસ્કૃતિક પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

વડતાલમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક પ્રદર્શનનો પ્રારંભ
author img

By

Published : Oct 26, 2019, 2:12 AM IST

વડતાલ ધામ ખાતે પવિત્ર ગોમતીજીને કિનારે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજકોટ ગુરુકુળના સંતોના પુરુષાર્થથી દિવ્ય અને ભવ્ય પ્રદર્શન તૈયાર કરાયું છે. આગામી 12 નવેમ્બર સુધી આ સાંસ્કૃતિક પ્રદર્શન ચાલશે. જેનું પ્રદર્શનનું શુક્રવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વડતાલમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક પ્રદર્શનનો પ્રારંભ

આ પ્રસંગે અગ્રણી સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ સાંસદ દેવુંસિંહ ચૌહાણ અને કલેકટર સુધીર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:Aprvd by Desk
સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત આજરોજ સાંસ્કૃતિક પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ગુજરાત તથા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના હસ્તે સાંસ્કૃતિક પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

Body:વડતાલ ધામ ખાતે પવિત્ર ગોમતીજીને કિનારે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજકોટ ગુરુકુળના સંતોના પુરુષાર્થથી દિવ્ય અને ભવ્ય પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. આગામી ૧૨ નવેમ્બર સુધી આ સાંસ્કૃતિક પ્રદર્શન ચાલશે.
જે પ્રદર્શનનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે આપણે સૌ વચનામૃતને સમજીએ અને તેનું પાલન કરીએ.સાથે ઉત્સવની સૌને શુભકામના પાઠવી હતી.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.આ પ્રસંગે અગ્રણી સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ સાંસદ દેવુંસિંહ ચૌહાણ અને કલેકટર સુધીર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ-જીતુભાઇ વાઘાણી,પ્રદેશ પ્રમુખ ભાજપ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.