ETV Bharat / state

ખેડામાં કતલખાને લઇ જવાતી ગાયોને VHPના કાર્યકર્તાઓએ બચાવી, 2ની ધરપકડ - કતલખાને લઇ જવાતી ગાયો

ખેડાના હરિયાળા પાસેથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતી 8 ગાય અને વાછરડા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. માતર પોલીસ દ્વારા ટ્રકના ડ્રાયવર અને ક્લીનર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

કતલખાને લઇ જવાતી ગાયોને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બચાવી

author img

By

Published : Feb 3, 2020, 5:16 PM IST

ખેડાઃ ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઇ જવાતા હોવાની માહિતીને લઈને ખેડા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ માલધારી સમાજના યુવાનો દ્વારા હરિયાળા પાસે હાઇવે પરથી ટ્રકમાં કતલખાને જવાતી 8 ગાયો અને વાછરડાને બચાવી લેવાયા હતા. રાજકોટથી સુરત કતલખાને જવાતી ગાયોને બચાવી માતર ખાતે ગાયોના વાડે મોકલવામાં આવી હતી. માતર પોલીસ દ્વારા ટ્રક જપ્ત કરી ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખેડામાં કતલખાને લઇ જવાતી ગાયોને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બચાવી, 2ની ધરપકડ
કતલખાને લઇ જવાતી ગાયોને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બચાવી
કતલખાને લઇ જવાતી ગાયોને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બચાવી

મહત્વનું છે કે ગુજરાતમાં ઠેર ઠેર ગાયોને કતલ માટે કતલખાને લઈ જવાનો સીલસીલો બેરોકટોક ચાલી રહ્યો છે. જેને લઇ જીવદયાપ્રેમીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

Intro:ખેડાના હરિયાળા પાસેથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા ૮ ગાય અને વાછરડા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.માતર પોલીસ દ્વારા ટ્રકના ડ્રાયવર અને ક્લીનર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.Body:ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઇ જવાતા હોવાની માહિતીને લઈને ખેડા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ માલધારી સમાજના યુવાનો દ્વારા હરિયાળા પાસે હાઇવે પરથી ટ્રકમાં કતલખાને જવાતી ૮ ગાયો અને વાછરડાને બચાવી લેવાયા હતા.રાજકોટ થી સુરત કતલખાને જવાતી ગાયોને બચાવી માતર ખાતે ગાયોના વાડે મોકલવામાં આવી હતી.માતર પોલીસ દ્વારા ટ્રક જપ્ત કરી ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે ગુજરાતમાં ઠેર ઠેર ગાયોને કતલ માટે કતલખાને લઈ જવાનો સીલસીલો બેરોકટોક ચાલી રહ્યો છે.જેને લઇ જીવદયાપ્રેમીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.