ETV Bharat / state

ખેડાના સાંસદે નિરમાલીથી સંકલ્પ યાત્રાની કરી શરૂઆત - Kheda latest news

ખેડાઃ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે ગાંધી મૂલ્યો તથા ગાંધી જીવન સંદેશને જનજન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ માટે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રાનો કપડવંજના નિરમાલીથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી
author img

By

Published : Oct 6, 2019, 6:13 PM IST

કપડવંજના નિરમાલી ગામેથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સાંસદ દેવુસિંહ ચૌહાણની પદયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. પદયાત્રા દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને પહોંચાડી અંત્યોદયનો ગાંધી વિચાર મૂર્તિમંત કરવામાં આવ્યો હતો.

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી

આ સાથે જ પદયાત્રા દરમિયાન રૂટમાં આવતી શાળાઓના બાળકો સાથે ગાંધી વિચાર સંવાદ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉજ્વલા યોજના હેઠળ ગેસ કીટનું વિતરણ કરી વિધવા મહિલાઓને વિધવા સહાય પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, પદયાત્રા દરમ્યાન પ્લાસ્ટિક મુક્ત ભારત માટે જન જાગૃતિ પણ લાવવામાં આવી હતી.

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે જનજન સુધી ગાંધી વિચાર અને ગાંધી મૂલ્યો પહોંચે તે હેતુથી જીલ્લામાં ગાંધી સંકલ્પ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Intro:Aprvd by Desk
મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધી મૂલ્યો તથા ગાંધી જીવન સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રાનો કપડવંજના નિરમાલીથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.Body:કપડવંજના નિરમાલી ગામેથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી સાંસદ દેવુસિંહ ચૌહાણની પદયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું.પદયાત્રા દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને પહોંચાડી અંત્યોદયનો ગાંધી વિચાર મૂર્તિમંત કરવામાં આવ્યો હતો.સાથે જ પદયાત્રા દરમિયાન રૂટમાં આવતી શાળાઓના બાળકો સાથે ગાંધી વિચાર સંવાદ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.તેમજ ઉજ્વલા યોજના હેઠળ ગેસ કીટનું વિતરણ કરી વિધવા મહિલાઓને વિધવા સહાય પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.પદયાત્રા દરમ્યાન પ્લાસ્ટિક મુક્ત ભારત માટે જન જાગૃતિ લાવવામાં આવી હતી.
મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે જનજન સુધી ગાંધી વિચાર અને ગાંધી મૂલ્યો પહોંચે તે હેતુથી જીલ્લામાં ગાંધી સંકલ્પ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.